Gen Zના મનમાં શું ચાલી રહ્યું છે? સરકાર, શિક્ષણ અને મહિલા સુરક્ષા પર યુવાનોની નિખાલસ વાત

Gen Zના મનમાં શું ચાલી રહ્યું છે? સરકાર, શિક્ષણ અને મહિલા સુરક્ષા પર યુવાનોની નિખાલસ વાત

Gen Z Youth Discussion India: સરકારની નીતિઓથી લઈને શિક્ષણ વ્યવસ્થા અને મહિલા સુરક્ષા સુધીના મુદ્દાઓ પર યુવાનોના વિચારો જાણવાનો પ્રયાસ. જુઓ Growth Now Newsની ખાસ ચર્ચા. આજના યુવાનો દેશના વર્તમાન અને ભવિષ્યને લઈને શું વિચારે છે? સરકારની નીતિઓ, શિક્ષણ વ્યવસ્થા, રોજગારીની તકો અને મહિલા સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓ પર Gen Zનો અભિગમ કેવો છે? આ સવાલોના જવાબ જાણવા માટે Growth Now News લઈને આવ્યું છે યુવાનો સાથેની એક ખાસ નિખાલસ ચર્ચા. દેશમાં થઈ રહેલા પરિવર્તનો, સરકારી યોજનાઓ અને નીતિઓની યુવાનોના જીવન પર થતી અસર અંગે નવી પેઢી શું વિચારે છે? યુવાનોની અપેક્ષાઓ શું છે અને તેઓ સરકાર પાસેથી કયા પ્રકારનાં પરિવર્તનોની આશા રાખે છે? આ મુદ્દાઓ ચર્ચાના કેન્દ્રમાં રહેશે.

R Gajjar
Rupin Bakraniya is a seasoned journalist with over 11 years of experience, having contributed to leading media houses. He is currently associated with GrowthNow News, where he covers and analyzes a wide range of news, with a strong focus on complex global and economic narratives. He is recognized for his analytical depth, journalistic insight, and expertise in navigating complex issues and presenting them with clarity. [email protected]




