
ભારતીય બેટ્સમેને હંમેશા ODI ક્રિકેટમાં પ્રભુત્વ મેળવ્યું છે. એક્ટિવ બેટ્સમેનમાં પણ ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન છે. એવા એક્ટિવ ભારતીય ખેલાડીઓ વિશે જાણો, કે જેમને ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવ્યા છે.

અનિલ કુંબલે લાંબા સમયથી એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. તમને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 ભારતીય બોલર્સ વિશે જણાવીએ.

Ravindra Jadeja: રવિન્દ્ર જાડેજાએ શાનદાર બેટિંગ પ્રદર્શન સાથે રણજી ટ્રોફીમાં પોતાની સદી પૂર્ણ કરી. પ્રેરક માંકડે પણ સદી ફટકારી. છત્તીસગઢ માટે દેવ આદિત્ય સિંહે 5 વિકેટ લીધી.

Team India: વેસ્ટ ઈન્ડીઝ સામેની આગામી 3 મેચની ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સતત 2 સિરીઝમાંથી બહાર રહેલો જાડેજા આ સિરીઝ માટે ટીમમાં પરત ફર્યો છે.

IPL 2026ના બીજા ક્વોલિફાયર મુકાબલામાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટે હરાવી ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ જીતના હીરો કેપ્ટન શુભમન ગિલ રહ્યા, જેમણે શાનદાર શતકીય ઇનિંગ્સ રમીને IPL ઇતિહાસમાં એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

IPL 2026ના બીજા ક્વોલિફાયરમાં ગુજરાત ટાઇટન્સે ઐતિહાસિક પ્રદર્શન કરતાં રાજસ્થાન રોયલ્સ સામે 215 રનનો વિશાળ લક્ષ્યાંક માત્ર 18.4 ઓવરમાં હાંસલ કરી દીધો. કેપ્ટન શુભમન ગિલની શતકીય ઇનિંગ્સ અને સાઈ સુદર્શનની તોફાની અડધી સદીના જોરે ગુજરાતે પ્લેઓફ ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરીને ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.