G

Gujarat Rain Update

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ, 35 રાહત-બચાવ ટીમ તૈનાત

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદ, 35 રાહત-બચાવ ટીમ તૈનાત

Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન ભારે વરસાદ ચાલુ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં રાજ્યમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે અધિકારીઓએ જોખમગ્રસ્ત વિસ્તારોમાંથી 777 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા અને પૂરનાં પાણીમાં ફસાયેલા 60 લોકોને બચાવ્યા હતા.

Growth Now News
અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

અંબાલાલ પટેલની મોટી આગાહી, આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા

Gujarat Rain: ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસવાની જાહેરાત તો થઈ ગઈ છે. પરંતુ હજુ સુધી જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે.

Growth Now News
હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ

હવામાન વિભાગની નવી આગાહી, જાણો ક્યારે પડશે વરસાદ

Gujarat Weather Forecast: રાજ્યમાં હવામાન વિભાગે વિધિવત્ ચોમાસું બેસી ગયા હોવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છવાયો નથી. ત્યારે ખેડૂતોમાં પણ ચિંતાના વાદળો છવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે.

Growth Now News
અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમીથી રાહત

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, લોકોને ગરમીથી રાહત

અમદાવાદ: રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતા મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. લાંબા સમયથી અનુભવાતી કાળઝાળ ગરમી અને ઉકળાટ વચ્ચે પડેલા વરસાદે લોકોને રાહતનો અનુભવ કરાવ્યો છે. અમદાવાદ જિલ્લાના ધંધુકા અને આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના કારણે માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો હતો....

Rupin Bakraniya
આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, બે સિસ્ટમ સક્રિય

આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ, બે સિસ્ટમ સક્રિય

Gujarat Weather Update: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ગુજરાતના કેટલાક જિલ્લામાં જોરદાર વરસાદી ઝાપટાં પડ્યા હતા. ત્યારે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી છે.

Growth Now News
કાળઝાળ ગરમી બાદ શહેરીજનોને મળી રાહત: અમદાવાદમાં સુસવાટા પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ

કાળઝાળ ગરમી બાદ શહેરીજનોને મળી રાહત: અમદાવાદમાં સુસવાટા પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ

Gujarat Rain: ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ પલટાયું છે. અમદાવાદમાં પણ આંધી-તોફાન સાથે વરસાદ શરૂ થયો છે. કાળઝાળ ગરમી બાદ અમદાવાદમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી હતી. બપોરના 12.30 સુધી થન્ડરસ્ટોર્મની આગાહી હતી. દાહોદ-મહીસાગરમાં થન્ડરસ્ટોર્મની આગાહી હતી. જે બાદ હાલ ગુજરાતના અમુક વિસ્તાર સહિત અમદાવાદમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગ દ્વારા...

Rupin Bakraniya
ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં ફરી પડશે કમોસમી વરસાદ? જાણો અંબાલાલ પટેલની મોટી આગાહી

Gujarat Unseasonal Rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. એકબાજુ ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે, ત્યાં વધુ એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.  ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને અનેક જિલ્લામાં કમોસમી વરસાદ ખાબક્યો હતો.

Growth Now News