
Ahmedabad Ganesh Visarjan: અમદાવાદમાં આજે ગણપતિ બાપ્પાને વિદાય આપવાનો દિવસ છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી ભક્તો ગણેશજીની પ્રતિમાઓ સાથે વિસર્જન માટે નીકળ્યા છે. ઢોલ-નગારાના તાલ અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે...

Rajkot Ganesh Visarjan 2026: ગણેશ મહોત્સવના અંતિમ દિવસે ગણેશજીની મૂર્તિના વિસર્જનને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ બન્યું છે. રાજકોટ મનપાના ફાયર વિભાગ દ્વારા શહેરમાં કુલ 6 સ્થળો નક્કી કરવામાં આવ્યા...

Jagdish Vishwakarma Ganesh Mahotsav Nikol: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ગતરોજ નિકોલ વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિસ્તારોમાં આયોજિત ગણેશ મહોત્સવમાં ઉપસ્થિત રહી ભગવાન શ્રી ગણેશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. ગણેશ...

Amod Ganesh Visarjan Police Bandobast: ગણેશ વિસર્જન શોભાયાત્રાને પગલે આમોદ નગરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે...

Surat ના અડાજણ વિસ્તારમાં ગણપતિ મહોત્સવ દરમિયાન બાપ્પાની અનોખી થીમ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Vadodara માં ગણેશોત્સવની ઉજવણી વચ્ચે દાંડિયા બજાર પ્રગતિ યુવક મંડળની અનોખી શ્રીજી પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.

Ahmedabad : આગામી ગણપતિ મહોત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.

Gujarat Ganeshotsav Security: રાજ્યમાં આગામી ગણેશોત્સવ શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે માટે ગુજરાત પોલીસ સજ્જ બની છે. રાજ્ય પોલીસ વડા શ્રી જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં આજે તમામ પોલીસ કમિશનર, રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા સાથે મહત્વપૂર્ણ વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં ગણેશ સ્થાપનાથી લઈને વિસર્જન સુધીની સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થાના એક્શન પ્લાનની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

Bhavnagar Ganesh Utsav 2026: ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં ગણેશભક્તો અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશોત્સવની ભવ્ય ઉજવણી...