
GMC Election 2026 : ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)નું પ્રદર્શન અત્યંત નબળું રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Amit Shah: જલંધરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન આપ્યું છે, અને AAP સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંજાબને નશામુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

GMC Election 2026 : છેલ્લી ઘડી સુધી ચાલેલી રાજકીય ખેંચતાણ બાદ કુલ 6 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી. હવે ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાં કુલ 132 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

Satyendra Jain ACB Arrest: આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની એન્ટી કરપ્શન બ્રાન્ચ (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો AAP દ્વારા કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા કથિત કૌભાંડના કેસમાં કરવામાં આવી છે. જલ બોર્ડ કૌભાંડમાં કાર્યવાહી સત્યેન્દ્ર જૈન દિલ્હી સરકારમાં મંત્રી તરીકે જલ સહિતના અનેક મહત્વના...

Dahod Stone Pelting Case: વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન દાહોદમાં યોજાયેલી રેલીમાં પથ્થરમારાની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સમગ્ર મામલે પોલીસે કુલ 14 ઈસમો વિરુદ્ધ નામજોગ અને અન્ય આશરે 200 લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રેલી દરમિયાન મામલો ગરમાયો મળતી માહિતી મુજબ, વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમ આદમી પાર્ટી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું...

પ્રમુખ અને ઉપપ્રમુખ પદની સત્તાવાર વરણી પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના કુલ 11 તાલુકા પંચાયતોમાંથી 8 તાલુકા પંચાયતોમાં ભાજપે સત્તા કબજે કરી છે, જ્યારે બગસરા તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી અને લીલીયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસે સત્તા સંભાળી છે.

લાઠી તાલુકા પંચાયતનું પ્રમુખ પદ OBC અનામત હોવાથી ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ બની હતી, કારણ કે ભાજપના બહુમતી સભ્યો જીત્યા હોવા છતાં એકપણ OBC ઉમેદવાર વિજેતા થયો નહોતો. આવી સ્થિતિમાં કોંગ્રેસના OBC સભ્યને પ્રમુખ પદ મળવાની શક્યતાઓ મજબૂત માનવામાં આવી રહી હતી.

Deepak Singla Arrested: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) મ આદમી પાર્ટીના(AAP) નેતા દીપક સિંગલાની ધરપકડ કરી છે. EDએ સોમવારે સવારે કથિત બેંક લોન છેતરપિંડી અને સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં સિંગલાના અને અન્ય ઘણા વ્યક્તિઓ સાથે જોડાયેલા સ્થળો પર દરોડા પાડ્યા હતા.