
Surat Crime News : સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં ચોરીની શંકામાં બે યુવકોનું અપહરણ કરી તેમને બંધક બનાવી ઢોર માર મારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

Surat News : સુરત શહેરમાં છઠ્ઠ મહાપર્વને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

Surat News : સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સાઈ પવિત્ર રેસીડેન્સી, ભેસ્તાન આવાસ પાસે આવેલી કન્સ્ટ્રક્શન સાઇટ પર બીજા માળેથી બાળકી પટકાતા મોત.

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતમાં અઢી વર્ષના માસૂમ બાળક આર્યનનું મોત થયું છે. મહિલા કારચાલકની કારની અડફેટે બાળક આવી જતાં આ દુઃખદ ઘટના બની હતી.

Surat News: સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલી એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગરમિલની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.

Surat BJP News : સુરતના મક્કાઈપુલ વિસ્તારમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવામાં આવ્યાં હતાં.

Shardiya Navratri 2026 : શારદીય નવરાત્રિ 2026ના પ્રથમ દિવસે સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અંબાજી મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.

Olpad Sarpanch Ruchika Patel Suspended: સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતમાં સરપંચ અને ડેપ્યુટી સરપંચ વચ્ચેનો વિવાદ હવે નવા વળાંક પર પહોંચ્યો છે. ગ્રામ પંચાયતનાં સરપંચ રૂચિકા પટેલને હોદ્દા પરથી દૂર...

AI Robot: ગુજરાતની પરંપરાગત નવરાત્રીમાં આ વર્ષે ટેક્નોલોજીનો અનોખો રંગ જોવા મળી રહ્યો છે. સુરતમાં ગરબાના મેદાનમાં ખેલૈયાઓ સાથે હવે એક હ્યુમનોઇડ રોબોટ પણ ગરબા રમતો જોવા મળી રહ્યો છે.

Vande Ayucon 2026 Gujarat: ગુજરાતમાં આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આયુર્વેદને જન-જન સુધી પહોંચાડવા દરેક પગલે સાથ આપશે, તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ...

Surat News : સુરતના પાંડેસરા GIDC વિસ્તારમાં એમ્બ્રોઇડરી ઉદ્યોગ સાથે જોડાયેલા કામદારોની હડતાળનો મામલો સામે આવ્યો છે.

Harsh Sanghavi Jan Sampark Surat: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શનિવારે સુરત સર્કિટ હાઉસ ખાતે જનસંપર્ક કાર્યક્રમ યોજીને સુરત શહેર અને જિલ્લાના નાગરિકોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. સામાન્ય નાગરિકોના પ્રશ્નોનું ઝડપથી...

Surat: સુરત જિલ્લાના કીમ ગામમાં વર્ષોથી ફૂલ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી શ્રમજીવી મહિલા અલકાબેન માળીના ઘરમાં થયેલી લાખોની ચોરીનો ભેદ કીમ પોલીસે ઉકેલી કાઢ્યો છે.

Surat Traffic Police Bike Incident: સુરતમાં બમરોલી બ્રિજ નજીક અલથાણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કામગીરીને લઈને વિવાદ સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રોકવાનો...

Surat AR Mall Harassment Case: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા AR મોલમાં યુવતીની છેડતીની ઘટના સામે આવી છે. આ ઘટના મોલના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ફૂટેજના આધારે તપાસ હાથ...

Surat: સુરતમાં લગ્નના બીજા જ દિવસે એક યુવકે આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. પરિવારજનો અને સંબંધીઓમાં ખુશીનો માહોલ હતો, પરંતુ અચાનક બનેલી ઘટનાથી પરિવારમાં શોકની શોકની લાગણી ફેલાઈ છે.