
International Relations: દુનિયાની ત્રણ મહાસત્તાઓ અમેરિકા, રશિયા અને ચીનના રાષ્ટ્રપતિઓ એક જ મંચ પર એકસાથે આવ્યા ત્યારે સમગ્ર વિશ્વની નજર આ બેઠક પર ટકેલી રહી હતી.

America-China : અમેરિકા અને ચીને બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર સંઘર્ષ વિરામને વધુ બે મહિના માટે લંબાવવાની સંમતિ આપી છે. હવે આ વ્યવસ્થા 10 જાન્યુઆરી 2027 સુધી ચાલુ રહેશે.

Xi Jinping Visit USA : ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ 23થી 25 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાની ત્રણ દિવસની રાજકીય મુલાકાતે જશે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે આ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી છે.

BRICS 2026 : ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવ બાદ દ્વિપક્ષીય સંબંધોમાં ધીમે ધીમે સુધારાના સંકેતો જોવા મળી રહ્યા છે.

BRICS Summit 2026 Delhi: દિલ્હીમાં આયોજિત BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વના અનેક મહત્વપૂર્ણ નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. ભારતની યજમાનીમાં યોજાઈ રહેલા આ સંમેલનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત વિવિધ દેશોના નેતાઓએ ભાગ લીધો હતો.

BRICS Summit 2026 PM Modi Xi Jinping Meeting: ભારતની યજમાનીમાં યોજાઈ રહેલા 18મા બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન વિશ્વના અનેક દેશોના નેતાઓ અને પ્રતિનિધિઓ નવી દિલ્હીમાં એકત્ર થયા છે. સંમેલન બાદ...

China Cargo Ship Fire: ચીનના એક બંદર પર ઊભેલા કાર્ગો શિપમાં ભીષણ આગ લાગવાની ઘટનામાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે અકસ્માત બાદ 5 લોકો હજુ...

PM Modi SCO Summit 2026: કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં યોજાયેલી 26મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવી દિલ્હી માટે રવાના થયા છે. સમિટમાં મોદીએ સુરક્ષા,...

Xi Jinping India Visit 2026: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આગામી સપ્ટેમ્બરમાં ભારતમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની અધ્યક્ષતામાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવા માટે ભારતે શી જિનપિંગને સત્તાવાર આમંત્રણ પાઠવ્યું છે. જોકે, તેમની મુલાકાત અંગે હજુ સુધી ચીન તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. BRICS સમિટનું આયોજન 12 અને 13 સપ્ટેમ્બર, 2026ના...

China Shoe Factory Fire: ચીનના ફુજિયાન પ્રાંતના જિનજિયાંગ શહેરમાં આવેલી એક જૂતા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતાં મોટો દુર્ઘટનાગ્રસ્ત બનાવ બન્યો છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા હોવાનું ચીનની સરકારી સમાચાર એજન્સીએ જણાવ્યું છે. આગ લાગ્યા બાદ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો તાત્કાલિક પહોંચી ગઈ હતી. સેકડો બચાવકર્મીઓ અને અનેક ફાયર ફાઈટર વાહનોની મદદથી આગ પર...

Trump Praises Xi Jinping: ચીનની મુલાકાતે આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ શી જિનપિંગના ભરપૂર વખાણ કરી રહ્યા છે. શી જિનપિંગની પ્રશંસા થઈ રહી છે. ટ્રમ્પે શી જિનપિંગને "મિત્ર" કહ્યા છે. ટ્રમ્પે શી જિનપિંગ વતી જાહેરાત કરી છે કે ચીનના રાષ્ટ્રપતિ 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસની મુલાકાત લેશે. બેઇજિંગના ગ્રેટ હોલ ઓફ ધ પીપલ ખાતે પોતાના ઉદ્ઘાટન ભાષણ દરમિયાન, ટ્રમ્પે શી જિનપિંગના વખાણમાં ઘણી વાતો કહી. "તમારી સાથે રહેવું એ સન્માનની વાત છે. તમારા મિત્ર બનવું એ સન્માનની વાત છે, અને ચીન અને યુનાઇ