
Railway News : યાત્રીઓની સુવિધા અને ટ્રેનમાં વધતી મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પાલિતાણા અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Valsad Railway Issues: વલસાડ લોકસભા વિસ્તારના મુસાફરોની સુવિધા અને રેલવે માળખાના વિકાસને લઈને સાંસદ ધવલભાઈ પટેલે મુંબઈના ચર્ચગેટ સ્થિત પશ્ચિમ રેલવેના મુખ્ય મથક ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો રજૂ કર્યા...

Gandhinagar Dwarka Janmashtami Special Train 2026: જન્માષ્ટમી પર્વને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ગાંધીનગર કેપિટલ અને દ્વારકા વચ્ચે અનારક્ષિત જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે....

Sabarmati Railway Station Inspection: અમદાવાદ સાબરમતી પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર રામશ્રય પાંડેએ 11 ઓગસ્ટ, 2026 ના રોજ અમદાવાદ ડિવિઝનના સાબરમતી રેલ્વે વિભાગનું નિરીક્ષણ કર્યું. ડિવિઝનલ રેલ્વે મેનેજર વેદ પ્રકાશ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા. નિરીક્ષણ દરમિયાન, જનરલ મેનેજરે રેલ કામગીરીની સલામતી, મુસાફરોની સુવિધાઓ, રેલ્વે સંપત્તિઓની જાળવણી અને વિકાસ પ્રોજેક્ટ્સની પ્રગતિની સંપૂર્ણ સમીક્ષા કરી. રામશ્રય પાંડેએ સાબરમતી રેલ્વે સ્ટેશન...

પશ્ચિમ રેલવે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા તેમજ ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે અમદાવાદ ખાતે CID Crime & Railwaysની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. ડીજીપી ડો. કે. એલ. એન. રાવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં રેલવે મુસાફરોની સુરક્ષા સહિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.

Samakhiyali Bhachau Railway Quadrupling: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ કચ્છના રેલવે વિકાસમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. સામાખિયાળી અને ભચાઉ વચ્ચે નવી બનાવાયેલી ત્રીજી અને ચોથી રેલ લાઇન પર 130 કિમી પ્રતિ કલાકની ઝડપે સફળ સ્પીડ ટ્રાયલ પૂર્ણ કરવામાં આવી છે. આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ સર્કલના રેલ સુરક્ષા આયુક્ત (CRS) ઈ. શ્રીનિવાસ દ્વારા સમગ્ર પ્રોજેક્ટનું વિગતવાર સુરક્ષા નિરીક્ષણ કરવામાં...

Asiatic Lions Saved from Train Accident: પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે ફરી એકવાર વન્યજીવ સંરક્ષણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ધારી નજીક રેલવે ટ્રેક પર ઉભેલા 10 એશિયાટિક સિંહોના ઝુંડને લોકો પાયલોટોની સતર્કતા અને સમયસૂચકતાના કારણે ટ્રેનની અડફેટે આવતા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, 3 ઓગસ્ટ, 2026ના રોજ ટ્રેન નંબર 09595 જૂનાગઢ-ચલાલા મીટર ગેજ સ્પેશિયલનું સંચાલન...