આ

આયુષ્માન ખુરાના

Sharvari: ‘ઝુમકા પટોલા’ની 10 લાખથી વધુ રીલ્સ વાયરલ થતાં શરવરી થઈ ખુશ, બોલી- 'મારા ગીતો માટે હું નસીબદાર છું...'

Sharvari: ‘ઝુમકા પટોલા’ની 10 લાખથી વધુ રીલ્સ વાયરલ થતાં શરવરી થઈ ખુશ, બોલી- 'મારા ગીતો માટે હું નસીબદાર છું...'

Sharvari: શરવરીના ગીત ‘ઝુમકા પટોલા’ પર ઈન્સ્ટાગ્રામમાં 10 લાખથી વધુ રીલ્સ બની છે અને યુટ્યુબ પર 135 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. શરવરીએ આ વિશે પ્રતિક્રિયા આપી છે.

Nancy Shukal
Ayushmann Khurrana: સંત કબીરદાસની ભૂમિકામાં જોવા મળશે આયુષ્માન ખુરાના? મેકર્સે કહી આ વાત

Ayushmann Khurrana: સંત કબીરદાસની ભૂમિકામાં જોવા મળશે આયુષ્માન ખુરાના? મેકર્સે કહી આ વાત

Ayushmann Khurrana: સંત કબીરદાસના જીવન પર બની રહેલી ફિલ્મ ‘કબીરા’માં આયુષ્માન ખુરાના મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ મેકર્સ તેને કાસ્ટ કરવા ઉત્સુક છે.

Nancy Shukal
Yeh Prem Mol Liya: 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાના અને શરવરીની રોમેન્ટિક કેમેસ્ટ્રી મળી જોવા

Yeh Prem Mol Liya: 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ, આયુષ્માન ખુરાના અને શરવરીની રોમેન્ટિક કેમેસ્ટ્રી મળી જોવા

Yeh Prem Mol Liya: આયુષ્માન ખુરાના અને શરવરીની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું ટ્રેલર રિલીઝ થયું છે. જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

Nancy Shukal
Sharvari: શરવરીએ ભાગ્યશ્રીના લીધા આશીર્વાદ, 'યે પ્રેમ મોલ લિયા'ના ગીત પર એક્ટ્રેસ સાથે કર્યો ધમાકેદાર ડાન્સ

Sharvari: શરવરીએ ભાગ્યશ્રીના લીધા આશીર્વાદ, 'યે પ્રેમ મોલ લિયા'ના ગીત પર એક્ટ્રેસ સાથે કર્યો ધમાકેદાર ડાન્સ

Sharvari: શરવરી અને ભાગ્યશ્રીનો 'યે પ્રેમ મોલ લિયા'ના ગીત પર ડાન્સ વીડિયો વાયરલ થયો છે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

Nancy Shukal
Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર આરોપી ઝડપાયો, બેંગલુરુથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપનાર આરોપી ઝડપાયો, બેંગલુરુથી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

Ayushmann Khurrana:બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના અને તુષાર કપૂરને ધમકી આપવાના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મિશ્રાની ધરપકડ કરી છે.

Nancy Shukal
Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકી, કરોડોની ખંડણી માગ્યાનો દાવો

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને મળી ધમકી, કરોડોની ખંડણી માગ્યાનો દાવો

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાનાને લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે કથિત ધમકી અને કરોડોની ખંડણીની માગણીનો ઓડિયો મળ્યાના સમાચાર સામે આવ્યા છે.

Nancy Shukal
Sharvari: શરવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં કરી સ્ટાઈલ, કહ્યું- માતાના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક

Sharvari: શરવરીએ માતાની વર્ષો જૂની ગુલાબી પટોળા સાડીને નવા અંદાજમાં કરી સ્ટાઈલ, કહ્યું- માતાના પ્રેમ અને આશીર્વાદનું પ્રતીક

Sharvari: મમ્મીની પટોળા સાડી પહેરીને પ્રમોશનમાં શરવરી વાઘ વ્યસ્ત જોવા મળી. આ ખાસ લુકના ફોટો શેર કર્યા, 'યે પ્રેમ મોલ લિયા' 27 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થશે.

Nancy Shukal
Ayushmann Khurrana: તેણીએ જ મારો પહેલો ઓડિશન લીધો હતો, ગુનીત મોંગા સાથેના જૂના સંબંધ અને ‘ઉડતા તીર’

Ayushmann Khurrana: તેણીએ જ મારો પહેલો ઓડિશન લીધો હતો, ગુનીત મોંગા સાથેના જૂના સંબંધ અને ‘ઉડતા તીર’

Ayushmann Khurrana: અભિનેતા આયુષ્માન ખુરાના અને ઓસ્કાર વિજેતા નિર્માતા ગુનીત મોંગા કપૂર હવે ફિલ્મ ‘ઉડતા તીર’ માટે સાથે આવ્યા છે. બંનેની વિચારધારા અને સિનેમા પ્રત્યેનો અભિગમ એકબીજાને મળતો આવે છે.

Nisha Parmar
Ayushmann Khurranaએ 'ઉડતા તીર' ફિલ્મ વિશે કર્યો ખુલાસો, કહ્યું- 'સ્ટોરી કઈ દિશામાં આગળ વધશે, ત્યાં જ એક નવો...'

Ayushmann Khurranaએ 'ઉડતા તીર' ફિલ્મ વિશે કર્યો ખુલાસો, કહ્યું- 'સ્ટોરી કઈ દિશામાં આગળ વધશે, ત્યાં જ એક નવો...'

Ayushmann Khurrana: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મમાં કોમેડી અને એક્શનનો જબરદસ્ત ડોઝ જોવા મળે છે. એક્ટરે 'ઉડતા તીર' ફિલ્મ વિશે ખુલાસો કર્યો છે.

Nancy Shukal
Shreyaa Chaudhry 'મુપાપા'માં આયુષ્માન ખુરાના સાથે મળશે જોવા, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Shreyaa Chaudhry 'મુપાપા'માં આયુષ્માન ખુરાના સાથે મળશે જોવા, જાણો ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

Shreyaa Chaudhry: બંદિશ બેન્ડિટ્સ ફેમ શ્રેયા ચૌધરી આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ 'મુપાપા'માં જોવા મળશે. YRF ટેલેન્ટ સાથે પણ ડીલ સાઈન કરી છે.

Nancy Shukal
Ayushmann Khurrana:‘સ્ક્રિપ્ટ સૌથી પહેલાં’... નવા દિગ્દર્શકો સાથે કામ કરવાનું ખાસ કારણ

Ayushmann Khurrana:‘સ્ક્રિપ્ટ સૌથી પહેલાં’... નવા દિગ્દર્શકો સાથે કામ કરવાનું ખાસ કારણ

Ayushmann Khurrana: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના પોતાની અલગ પ્રકારની ફિલ્મો અને પડકારજનક પાત્રોની પસંદગી માટે જાણીતા છે.

Nisha Parmar
Ye Prem Mol Liya: ‘યે પ્રેમ મોલ લિયા’ ફિલ્મનું પહેલું ગરબા ગીત ‘જય અંબે બોલ’ થયું રિલીઝ

Ye Prem Mol Liya: ‘યે પ્રેમ મોલ લિયા’ ફિલ્મનું પહેલું ગરબા ગીત ‘જય અંબે બોલ’ થયું રિલીઝ

Ye Prem Mol Liya: 'યે પ્રેમ મોલ લિયા'નું ગરબા ગીત 'જય અંબે બોલ' રિલીઝ થયું છે. હિમેશ રેશમિયાના કમ્પોઝિશનમાં આયુષ્માન ખુરાના અને શરવરીનો ધમાકેદાર ડાન્સ જોવા મળ્યો.

Nancy Shukal
આયુષ્માન ખુરાના એકસાથે બે અલગ અવતારમાં જોવા મળશે, ‘Udta Teer’થી ‘Yeh Prem Mol Liya’ સુધીની સફર રસપ્રદ

આયુષ્માન ખુરાના એકસાથે બે અલગ અવતારમાં જોવા મળશે, ‘Udta Teer’થી ‘Yeh Prem Mol Liya’ સુધીની સફર રસપ્રદ

Ayushmann Khurrana Upcoming Movies: બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના ફરી એકવાર પોતાની વર્સેટિલિટીથી દર્શકોને આશ્ચર્યચકિત કરવા માટે તૈયાર છે. આયુષ્માન ટૂંકા અંતરે રિલીઝ થનારી પોતાની આગામી બે ફિલ્મોમાં એકબીજાથી તદ્દન અલગ...

Rupin Bakraniya
Ayushmann Khurrana: દેશભક્તિ આધારિત કોમેડીથી ફેમિલી ડ્રામા સુધી, આયુષ્માન ખુરાના આગામી 2 ફિલ્મમાં અલગ જોનરનો કરાવશે અનુભવ

Ayushmann Khurrana: દેશભક્તિ આધારિત કોમેડીથી ફેમિલી ડ્રામા સુધી, આયુષ્માન ખુરાના આગામી 2 ફિલ્મમાં અલગ જોનરનો કરાવશે અનુભવ

Ayushmann Khurrana: હાઈ-ઓક્ટેન દેશભક્તિ આધારિત કોમેડીથી લઈને સૂરજ બડજાત્યાના આગવા મ્યુઝિકલ ફેમિલી ડ્રામા સુધી, આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મમાં અલગ-અલગ જોનરમાં સફર કરવાની ક્ષમતાની ઝલક આપે છે.

Nancy Shukal
Udta Teer Trailer: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની 'ઉડતા તીર'નું ટ્રેલર થયું રિલીઝ, પાકિસ્તાની જાસૂસ બન્યો એક્ટર

Udta Teer Trailer: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની 'ઉડતા તીર'નું ટ્રેલર થયું રિલીઝ, પાકિસ્તાની જાસૂસ બન્યો એક્ટર

Udta Teer Trailer: આયુષ્માન ખુરાના અને સારા અલી ખાનની એક્શન-કોમેડી ફિલ્મ "ઉડતા તીર" નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે.

Nancy Shukal
Indian Shooter Meghna : ભારતીય ખેલાડીને આયુષ્માનનો સહારો, શૂટર મેઘના સજ્જનારને સ્પોન્સર કરી રાઈફલ

Indian Shooter Meghna : ભારતીય ખેલાડીને આયુષ્માનનો સહારો, શૂટર મેઘના સજ્જનારને સ્પોન્સર કરી રાઈફલ

Indian Shooter Meghna : બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ ભારતીય રાઈફલ શૂટર મેઘના સજ્જનારના રમતગમતના સફરમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો છે.

Vivek Shah