
Nadiad Fire: સંકેત ઈન્ડિયા સામે આવેલા રેસ્ટોરન્ટ, કપડાંના સ્ટોર અને અંદાજે 12 જેટલા ફૂડ સ્ટોલ આગની ઝપેટમાં આવી ગયા હતા. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.

Surat Khajod Dumping Yard Fire: સુરત શહેરના ખજોદ વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે.

Godhra Fire News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાંપા રોડ પર આવેલા એશિયન પેઈન્ટ્સના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર શોરૂમ આગની લપેટમાં આવ્યો.

Sabarkantha News: સાબરકાંઠા જિલ્લાના તલોદ GIDC વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Junagadh: નૈઋત્ય એપાર્ટમેન્ટ નજીક કચરામાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં વોંકળામાંથી પસાર થતા કેબલ પણ આગની લપેટમાં આવી ગયા હતા.

Aravalli : અરવલ્લી જિલ્લામાં ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર એક અત્યંત કરુણ દુર્ઘટના સામે આવી છે. રતનપુર બોર્ડર નજીક ખજૂરી પાસે કેમિકલ ભરેલા ટ્રકમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી.

Surat : સચીન વિસ્તારમાં આવેલી A ટુ Z મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Kutch : કચ્છના સામખિયાળી ટોલ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. સામખિયાળી ટોલ અને રેલવે લાઈન વચ્ચેના વિસ્તારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

Bhuj : કચ્છના ભુજ-માધાપર હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

Anand : આણંદ જિલ્લાના બોરસદ-ભાદરણ માર્ગ ઉપર વસાણા નજીક કબાડીના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું.

Surat : સુરત શહેરના સરોલી વિસ્તારમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. સરોલી વિસ્તારમાં આવેલા સાલાસર માર્કેટના પાંચમા માળે આવેલી એક દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.