ભાવનગરમાં GST વિભાગના દરોડા, 6 ટીમ દ્વારા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન
Bhavnagar GST Raid: ભાવનગર જીએસટી વિભાગ આજ સવારથી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરમાં અનેક સ્થળો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગની એકસાથે 6 ટીમો દ્વારા શહેરના વાઘાવાડી રોડ પર વેલેન્ટાઈન સર્કલ નજીક આવેલી કોસ્મોસ કોમ્પ્યુટરની હેડ ઓફિસે સવારે 11 કલાકે દરોડો પાડ્યો હતો.

AdminUpdated on: 20 Jun 2026 09:57 PM IST

ભાવનગરમાં GST વિભાગના દરોડા, 6 ટીમ દ્વારા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન
Bhavnagar GST Raid: ભાવનગર જીએસટી વિભાગ આજ સવારથી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરમાં અનેક સ્થળો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગની એકસાથે 6 ટીમો દ્વારા શહેરના વાઘાવાડી રોડ પર વેલેન્ટાઈન સર્કલ નજીક આવેલી કોસ્મોસ કોમ્પ્યુટરની હેડ ઓફિસે સવારે 11 કલાકે દરોડો પાડ્યો હતો.

Admin
Updated on: 20 Jun 2026 09:57 PM IST

Bhavnagar GST Raid: ભાવનગર જીએસટી વિભાગ આજ સવારથી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરમાં અનેક સ્થળો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગની એકસાથે 6 ટીમો દ્વારા શહેરના વાઘાવાડી રોડ પર વેલેન્ટાઈન સર્કલ નજીક આવેલી કોસ્મોસ કોમ્પ્યુટરની હેડ ઓફિસે સવારે 11 કલાકે દરોડો પાડ્યો હતો.
તેમજ કોસ્મોસ કોમ્પ્યુટરની કાળીયાબીડ, શિવાજી સર્કલ, મહિલા કોલેજ અને નીલમબાગ ખાતે આવેલી બ્રાન્ચ ઓફિસો અને ઘર સહિત કુલ 6 ટીમો દ્વારા અલગ અલગ 6 સ્થળોએ સર્ચ હાથ ધર્યું છે. જીએસટી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનની કામગીરી આવતીકાલ સુધી લંબાય તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. હાલ તો જીએસટી વિભાગની કામગીરીને લઈને અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો.
AUTHOR