B

Bhavnagar Update

ભાવનગરમાં GST વિભાગના દરોડા, 6 ટીમ દ્વારા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન

ભાવનગરમાં GST વિભાગના દરોડા, 6 ટીમ દ્વારા અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન

Bhavnagar GST Raid: ભાવનગર જીએસટી વિભાગ આજ સવારથી હરકતમાં આવ્યું છે. તેમજ શહેરમાં અનેક સ્થળો પર દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગની એકસાથે 6 ટીમો દ્વારા શહેરના વાઘાવાડી રોડ પર વેલેન્ટાઈન સર્કલ નજીક આવેલી કોસ્મોસ કોમ્પ્યુટરની હેડ ઓફિસે સવારે 11 કલાકે દરોડો પાડ્યો હતો.

Growth Now News
કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ-રમતગમત સામગ્રીનું વિતરણ

કેરીયાવાડી પ્રાથમિક શાળામાં યુનિફોર્મ-રમતગમત સામગ્રીનું વિતરણ

Bhavnagar News: તારીખ 9 જૂનના રોજ રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટ દ્વારા કેરીયાવાડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે શાળા યુનિફોર્મ અને રમતગમતની સામગ્રી વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Rahul Desai