M

Market Update

Share Market : શેરબજાર લીલા નિશાનમાં બંધ, સેન્સેક્સમાં 299 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 0.50%ની તેજી

Share Market : શેરબજાર લીલા નિશાનમાં બંધ, સેન્સેક્સમાં 299 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 0.50%ની તેજી

Share Market : અમેરિકન-ઈરાન વાટાઘાટોની શક્યતા વચ્ચે કાચા તેલના ભાવ પ્રતિ બેરલ આશરે 100 ડોલરની આસપાસ સ્થિર રહેતા બજારના મુખ્ય સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીમાં ખરીદી જોવા મળી હતી.

Kunjan Shukal
શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેક્સ 374 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,600ની ઉપર બંધ

શેરબજારમાં સતત બીજા દિવસે તેજી: સેન્સેક્સ 374 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24,600ની ઉપર બંધ

Sensex Gains 374 Points: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ગુરુવારે ભારતીય શેરબજાર સતત બીજા ટ્રેડિંગ સેશનમાં તેજી સાથે બંધ રહ્યું. દિવસના અંતે BSE સેન્સેક્સ 373.76 અંક (0.48%) વધીને 78,954.76 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 11.35 અંક વધીને 24,636.00 પર સ્થિર રહ્યો. બજારમાં ખાસ કરીને PSU બેંક, ઓઈલ એન્ડ ગેસ તેમજ ફાઇનાન્શિયલ સર્વિસિસ ક્ષેત્રમાં ખરીદી જોવા મળી. બીજી તરફ...

Rupin Bakraniya
શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 166 અંક ઉછળ્યો; રોકાણકારોને ₹3 લાખ કરોડનો ફાયદો

શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, સેન્સેક્સ 166 અંક ઉછળ્યો; રોકાણકારોને ₹3 લાખ કરોડનો ફાયદો

Indian Stock Market Today: વૈશ્વિક બજારના મિશ્ર સંકેતો અને ક્રૂડ ઓઈલની કિંમતોમાં ઘટાડા વચ્ચે ભારતીય શેરબજાર સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે સતત ત્રીજા સત્રમાં પણ તેજી સાથે બંધ રહ્યું. સેન્સેક્સ 166.49 અંક વધીને 78,094.64 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 66.45 અંકની વૃદ્ધિ સાથે 24,383.60 પર પહોંચ્યો. વ્યાપક બજારમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો. નિફ્ટી મિડકેપ અને સ્મોલકેપ બંનેમાં 0.44 ટકા વધારો...

Rupin Bakraniya
શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 274 અંક ઉછળ્યો અને નિફ્ટી 24,300ની પાર

શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સ 274 અંક ઉછળ્યો અને નિફ્ટી 24,300ની પાર

Sensex Nifty Market Rally: વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો વચ્ચે ભારતીય શેરબજારે ગુરુવારે સતત બીજા ટ્રેડિંગ સેશનમાં પણ તેજી નોંધાવી હતી. દિવસના અંતે સેન્સેક્સ 273.55 અંકના વધારા સાથે 77,928.15 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 66.95 અંક ઉછળી 24,317.15ના સ્તરે પહોંચ્યો. મુખ્ય સૂચકાંકોમાં તેજી જોવા મળી હોવા છતાં વ્યાપક બજારનું પ્રદર્શન થોડું નબળું રહ્યું. નિફ્ટી મિડકેપ 100માં 0.35 ટકા અને સ્મોલકેપ...

Rupin Bakraniya
ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનથી શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1900 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યા

ટ્રમ્પના ઈરાન અંગેના નિવેદનથી શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1900 પોઈન્ટ અને નિફ્ટી 550 પોઈન્ટ તૂટ્યા

Stock Market Crash Trump Iran: ભારતીય શેરબજારમાં બુધવારે અચાનક ભારે વેચવાલી જોવા મળી હતી. દિવસની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થયા બાદ ટ્રેડિંગના અંતિમ કલાકમાં બજારમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 1900થી વધુ પોઈન્ટ તૂટી ગયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી પણ 550થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળ્યો હતો. બજારમાં લાર્જકેપ,...

Rupin Bakraniya
બે દિવસની નરમાઈ બાદ સોના-ચાંદીમાં તેજી, એમસીએક્સ પર ભાવોમાં અડધા ટકાની આસપાસ વધારો

બે દિવસની નરમાઈ બાદ સોના-ચાંદીમાં તેજી, એમસીએક્સ પર ભાવોમાં અડધા ટકાની આસપાસ વધારો

સતત બે ટ્રેડિંગ સેશન સુધી દબાણ હેઠળ રહેલા સોના અને ચાંદીના ભાવોમાં ગુરુવારે ફરીથી તેજી જોવા મળી હતી. શરૂઆતમાં બંને કિંમતી ધાતુઓ નબળાઈ સાથે ખુલ્યાં હોવા છતાં બાદમાં ખરીદદારો સક્રિય થતાં ભાવોમાં સુધારો નોંધાયો. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ  પર સોના અને ચાંદીના વાયદા ભાવોમાં અડધા ટકાની આસપાસનો વધારો જોવા મળ્યો હતો.

Growth Now News
Stock Market Highlights: સશેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 243 પોઇન્ટ ઘટ્યો

Stock Market Highlights: સશેરબજારમાં મોટો કડાકો! સેન્સેક્સ 719 પોઇન્ટ તૂટ્યો, નિફ્ટી 243 પોઇન્ટ ઘટ્યો

એશિયન બજારોમાં ભારે ઘટાડા વચ્ચે, આજે સ્થાનિક શેરબજારો પણ ક્રેશ થયા હતા. સોમવારે સ્થાનિક બજાર લગભગ 1 ટકા ઘટીને બંધ થયું. અઠવાડિયાના પહેલા દિવસે, BSE સેન્સેક્સ 719.08 પોઈન્ટ (0.97 ટકા) ઘટીને 73,524.26 પર બંધ થયો.  દરમિયાન, NSE નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 243.70 પોઈન્ટ (1.04 ટકા) ઘટીને 23,123.00 પર બંધ થયો.

Rupin Bakraniya