K

Kutch Police

Gandhidham SOG Drug : ગાંધીધામમાં ટ્રેલરમાંથી 34.41 ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના અમૃતસરનો રેશમસિંઘ ઝડપાયો

Gandhidham SOG Drug : ગાંધીધામમાં ટ્રેલરમાંથી 34.41 ગ્રામ હેરોઈન ઝડપાયું, પંજાબના અમૃતસરનો રેશમસિંઘ ઝડપાયો

Gandhidham SOG Drug : કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Vivek Shah
Kutch News: ભુજની પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટેલો હત્યા-લૂંટનો આરોપી 5 વર્ષ બાદ જોધપુરથી ઝડપાયો

Kutch News: ભુજની પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટેલો હત્યા-લૂંટનો આરોપી 5 વર્ષ બાદ જોધપુરથી ઝડપાયો

Kutch News: પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પાંચ વર્ષથી ફરાર હત્યા-લૂંટનો આરોપી પશ્ચિમ કચ્છ પોલીસની ટીમે જોધપુરથી ઝડપી પાડ્યો.

Kunjan Shukal
Gandhidham Liquor Raid: ગાંધીધામના મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ, 2,200 લીટર આથો કબજે

Gandhidham Liquor Raid: ગાંધીધામના મીઠીરોહરમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ, 2,200 લીટર આથો કબજે

Gandhidham Liquor Raid: ગાંધીધામના મીઠીરોહર સીમ વિસ્તારમાં ગેઈલ ઇન્ડિયા કંપની પાછળ આવેલી બાવળની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી.

Kunjan Shukal
Kutch News: લાકડિયામાં અસામાજિક તત્વનો આતંક, દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે જાહેરમાં ધમાલ મચાવી

Kutch News: લાકડિયામાં અસામાજિક તત્વનો આતંક, દારૂ પીધેલી હાલતમાં ધોકા અને હથિયાર સાથે જાહેરમાં ધમાલ મચાવી

Kutch News: કચ્છ જિલ્લાના લાકડિયા વિસ્તારમાં એક અસામાજિક તત્વના આતંકને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Kunjan Shukal
ભુજમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

ભુજમાં સસ્તું સોનું આપવાના નામે છેતરપિંડી કરતી ગેંગ ઝડપાઈ, 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Bhuj Gold Fraud Gang: બજારભાવ કરતાં ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતી ગેંગનો પશ્ચિમ કચ્છ LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી...

Rupin Bakraniya
Kutch Mela: નખત્રાણાના મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 400 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે બીજો દિવસ શાંતિપૂર્ણ પૂર્ણ

Kutch Mela: નખત્રાણાના મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, 400 પોલીસ જવાનોની સુરક્ષા વચ્ચે બીજો દિવસ શાંતિપૂર્ણ પૂર્ણ

Kutch Mela: કચ્છના નખત્રાણા ખાતે યોજાઈ રહેલા પ્રસિદ્ધ મોટા યક્ષ મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છ પોલીસે કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.

Nisha Parmar
ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસ એક્શન મોડમાં, કચ્છમાં ₹22.31 લાખની મિલકત જપ્ત કરી

ડ્રગ્સ માફિયાઓ સામે ગુજરાત પોલીસ એક્શન મોડમાં, કચ્છમાં ₹22.31 લાખની મિલકત જપ્ત કરી

Kutch Drug Mafia Property Seized: રાજ્યના યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ગુજરાતમાંથી માદક પદાર્થોનું નેટવર્ક જડમૂળથી ઉખાડી ફેંકવા ગુજરાત પોલીસે હવે અત્યાર સુધીની સૌથી કડક વ્યૂહરચના અમલી બનાવી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચનાઓ અને રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકના આદેશથી, પોલીસે માત્ર ડ્રગ્સ પકડવા અને ગુનેગારોને જેલભેગા કરવાથી આગળ વધીને કાળી કમાણીથી ઊભી કરેલી મિલકતો...

Rupin Bakraniya
પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન

પૂર્વ કચ્છ પોલીસના ASI સુભાષચંદ્ર રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન

પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં ASI તરીકે ફરજ બજાવતા સુભાષચંદ્ર લાલજીભાઈ રાજગોરનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક નિધન થતાં પોલીસ બેડા સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસ વિભાગ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સલામી આપવામાં આવી હતી, જ્યારે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, ગામજનો અને સગા-સ્નેહીઓ જોડાઈ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી.

Rahul Desai