
GSRTC Diwali Special Buses: દિવાળીના તહેવાર દરમિયાન મુસાફરોના વધતા ધસારાને પહોંચી વળવા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Ambaji Bhadarvi Poonam GSRTC Extra Trips: અંબાજી ખાતે યોજાયેલા ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે વિશેષ બસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સાત...

Ambaji Bhadarvi Poonam Mela 2026 Bus Service: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મહામેળા-2026ને લઈને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. યાત્રાળુઓ અને...

Gujarat Dycm : રક્ષાબંધનના પર્વ નિમિત્તે રાજ્યની માતા-બહેનોને શ્રેષ્ઠ પરિવહન સુવિધાની ભેટ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા 101 નવીન એસ.ટી. બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

GSRTC Raksha Bandhan Extra Trips: રક્ષાબંધનના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તહેવાર દરમિયાન મુસાફરોના ધસારાને પહોંચી...

ગીર સોમનાથની પ્રથમ વરસાદ સાથે જ વેરાવળ શહેરમાં સિઝનમાં પ્રથમ વરસાદે નગરપાલિકાની કામગીરી પોલી ખોલી નાખી છે. વેરાવળ નેશનલ હાઈવે પર એસટી બસ પ્રસાર થઈ રહી હતી. ત્યારે વરસાદના કારણે રસ્તો તૂટી ગયો હતો. જેના કારણે બસ રસ્તા ઉપર ખૂચી ગઈ હતી. પરંતુ આ બનાવમાં સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ હતી નહી.