F

Forest Department Gujarat

Gujaratના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલશે, વનવિહારની મજા ફરી માણી શકાશે

Gujaratના તમામ અભયારણ્ય અને નેશનલ પાર્ક 9 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલશે, વનવિહારની મજા ફરી માણી શકાશે

Gujarat National Parks Open 2026: ગુજરાતમાં વરસાદી સિઝન દરમિયાન બંધ રાખવામાં આવેલા અભયારણ્ય અને નેશનલ પાર્ક હવે ફરી પ્રવાસીઓ માટે ખુલવા જઈ રહ્યા છે. 9 ઓક્ટોબરથી રાજ્યના તમામ અભયારણ્ય અને...

Rupin Bakraniya
અરવલ્લીના આમોદરા ગામના ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

અરવલ્લીના આમોદરા ગામના ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

અરવલ્લી જિલ્લાના આમોદરા ગામમાં આવેલા એક ખેતરમાં 6 ફૂટ લાંબો મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ એન્ડ નેચર કન્ઝર્વેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરી તેને સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવ્યો હતો.

Rahul Desai
જામનગર પંથકમાં દીપડો દેખાયો હોવાનો દાવો, ગ્રામજનોમાં ભયનો માહોલ

જામનગર પંથકમાં દીપડો દેખાયો હોવાનો દાવો, ગ્રામજનોમાં ભયનો માહોલ

મોખાણા ગામના વાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાનો દાવો સામે આવતા સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે વાડી વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હોવાની ચર્ચા છે.

Rahul Desai
દ્વારકા SOGની મોટી કાર્યવાહી: રૂ.1.07 કરોડના વન્યજીવ અંગો સાથે 3 શખ્સ ઝડપાયા

દ્વારકા SOGની મોટી કાર્યવાહી: રૂ.1.07 કરોડના વન્યજીવ અંગો સાથે 3 શખ્સ ઝડપાયા

દેવભૂમિ દ્વારકા SOG પોલીસે વન્યજીવ અંગોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરતાં રૂ.1.07 કરોડથી વધુ કિંમતનું એમ્બરગ્રીસ, કસ્તુરી અને સિંહના નખ સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે મરીન નેશનલ પાર્ક, જામ ખંભાળિયાના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને સોંપવામાં આવ્યા છે.

Rahul Desai
બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોત

બગસરા તાલુકાના ઘંટીયાણ ગામે સિંહણનો 7 વર્ષના બાળક પર હુમલો, બાળકનું મોત

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાણ ગામમાં સિંહણના હુમલામાં 7 વર્ષના બાળકનું મોત નિપજતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે વનવિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી સિંહણને પકડવા માટે કવાયત હાથ ધરી છે.

Rahul Desai