
Ahmedabad Development Projects: અમદાવાદ શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કુલ રૂ. 583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને...

Ahmedabad Development Projects 2026: ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત અમદાવાદમાં રૂ.583.85 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ, ખાતમુહૂર્ત તથા આવાસોના ડ્રો અને નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

‘પ્રગતિ પથ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મંત્રીઓ અને શહેરના આગેવાનોએ અમદાવાદ મેટ્રોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મેટ્રોની આધુનિક સુવિધાઓ અને શહેરના વિકાસમાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતી મેળવી હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નવા નેતૃત્વે શહેરના વિવિધ રેલવે ક્રોસિંગ દૂર કરવાની વ્યાપક યોજના હેઠળ મણિનગર ફ્લાયઓવર પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે જણાવ્યું હતું કે ફ્લાયઓવરની ડિઝાઇન અને એલાઇનમેન્ટને લઈને વર્ષો સુધી મતભેદો રહેતાં પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો.

અમદાવાદના એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યાથી પરેશાન વાહનચાલકો માટે સારા સમાચાર છે. YMCAથી કર્ણાવતી ક્લબ સુધીનો માર્ગ 12 જૂનથી વાહનો માટે ખુલ્લો મુકવામાં આવશે, જ્યારે 1.2 કિમી લાંબો એલિવેટેડ કોરિડોર 1 ઓગસ્ટથી સંપૂર્ણપણે જનતા માટે શરૂ થશે. આ પ્રોજેક્ટથી આશરે 2 લાખ વાહનચાલકોને રાહત મળશે.

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની સમીક્ષા માટે મેયર હિતેશભાઈ બારોટ અને અન્ય પદાધિકારીઓ મેદાને ઉતરશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાશે.