
Stock Market: ભારતીય શેરબજારમાં બુધવાર, 21 ઑક્ટોબર 2026ના રોજ જોરદાર રિકવરી જોવા મળી. ઉતાર-ચઢાવ વચ્ચે સેન્સેક્સમાં લગભગ 800 પોઇન્ટનો ઉછાળો નોંધાયો, જ્યારે નિફ્ટી 50 ફરી 23,000ના સ્તરને પાર કરી ગયો.

Stock Market Today: ભારતીય શેરબજારમાં ફરી એકવાર વેચવાલીનો દબદબો જોવા મળ્યો છે. 8 સપ્ટેમ્બર, 2026ના ટ્રેડિંગ સેશનમાં બજાર ખુલ્યા બાદ સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો હતો.

Stock Market: સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. વૈશ્વિક બજારોના નબળા સંકેતો અને અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવની અસર સ્થાનિક બજાર પર જોવા મળી હતી.

ભારતીય શેરબજારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સપ્તાહનો અંત મજબૂતી સાથે કર્યો છે. અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ભાવમાં ઉછાળો અને નબળા વૈશ્વિક સંકેતો છતાં કંપનીઓના સારા પ્રથમ ત્રિમાસિક પરિણામો અને કેન્દ્ર સરકારના મોટા ઉત્પાદન સંબંધિત નિર્ણયો બજાર માટે સકારાત્મક સાબિત થયા.

આજના કારોબાર દરમિયાન, 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 231.99 પોઈન્ટ એટલે કે 0.31 ટકાની તેજી સાથે 75,415.35 ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 64.60 પોઈન્ટ એટલે કે 0.27 ટકાની મજબૂતી સાથે 23,719.30 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારોમાંથી મળેલા મિશ્ર સંકેતો અને મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. જોકે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટીએ જોરદાર રિકવરી સાથે લીલા નિશાનમાં કારોબાર પૂર્ણ કર્યો હતો, જ્યારે આઈટી શેરોમાં સૌથી વધુ તેજી જોવા મળી હતી.

Donald Trump on Tariffs: અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક નિવેદનથી ભારતીય શેરબજારના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકામાં આવતી બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100% સુધીનો ટેરિફ લાદવામાં આવી શકે છે. આ સમાચાર બહાર આવતાની સાથે જ રોકાણકારો ગભરાઈ ગયા અને ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે.

Sharemarket loss: યુદ્ધ લંબાઈ રહ્યું છે અને શેરબજારમાં ઘટાડો થઈ રહ્યો છે. યુદ્ધ એક મહિના પહેલાં શરૂ થયું હતું; કોઈને અંદાજ નહોતો કે તે આટલો લાંબો સમય ચાલશે. પરંતુ હવે સમય જતાં યુદ્ધ વધુ તીવ્ર બની રહ્યું છે. યુદ્ધે, મુખ્યત્વે ક્રૂડ તેલ અને ગેસના પુરવઠાને અવરોધિત કર્યો છે. ક્રૂડ તેલના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. હાલમાં બ્રેન્ટ ક્રૂડ $107 પ્રતિ બેરલની આસપાસ છે.

Wednesday Sharemarket Update: બુધવારે એટલે કે સપ્તાહના ત્રીજા ટ્રેડિંગ દિવસે શેરબજાર ગ્રીન બંધ થયું. બેન્ચમાર્ક ઇન્ડેક્સ અને નિફ્ટી લગભગ બે ટકા વધ્યા છે. 30 શેર ધરાવતો BSE સેન્સેક્સ 1,205 પોઈન્ટ અથવા 1.63 ટકા વધીને 75,273.45 પર બંધ થયો છે તો 50 શેર ધરાવતો NSE નિફ્ટી 394.05 પોઈન્ટ અથવા 1.72 ટકા વધીને 23,306.45 પર બંધ થયો છે.