P

Panchmahal News

Panchmahal News: ઓરવાડાના બેટડી ફળિયામાં 'રોડ નહીં તો વોટ નહીં', 423 મતદારોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય

Panchmahal News: ઓરવાડાના બેટડી ફળિયામાં 'રોડ નહીં તો વોટ નહીં', 423 મતદારોનો ચૂંટણી બહિષ્કારનો નિર્ણય

Panchmahal News: ગોધરાના ઓરવાડા ગામના બેટડી ફળિયાના 423 મતદારોએ પાકા રસ્તાની માંગ સાથે આગામી સરપંચની ચૂંટણીમાં મતદાન બહિષ્કારનો નિર્ણય લીધો.

Kunjan Shukal
Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો

Panchmahal News: કાલોલ મામલતદારની કડક કાર્યવાહી, રેતી માફિયાઓના ખબરીને ઝડપી પાડ્યો

Panchmahal News: પંચમહાલ જિલ્લાના કાલોલમાં રેતી માફિયાઓ સામે મામલતદારે કડક વલણ અપનાવ્યું છે. રેતી માફિયાઓને સરકારી અધિકારીઓના લોકેશનની માહિતી પહોંચાડતા એક શખ્સને મામલતદારની ટીમે ઝડપી પાડ્યો હતો.

Kunjan Shukal
Godhra Fire News: ગોધરાના સાંપા રોડ પર એશિયન પેઇન્ટ્સના શોરૂમમાં ભીષણ આગ, સમગ્ર શોરૂમ બળીને ખાખ

Godhra Fire News: ગોધરાના સાંપા રોડ પર એશિયન પેઇન્ટ્સના શોરૂમમાં ભીષણ આગ, સમગ્ર શોરૂમ બળીને ખાખ

Godhra Fire News: પંચમહાલ જિલ્લાના ગોધરામાં સાંપા રોડ પર આવેલા એશિયન પેઈન્ટ્સના શોરૂમમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર શોરૂમ આગની લપેટમાં આવ્યો.

Kunjan Shukal
ગોધરાના રામસાગર તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત ટળ્યો, ક્રેન પરથી મૂર્તિ નીચે પટકાઈ

ગોધરાના રામસાગર તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન અકસ્માત ટળ્યો, ક્રેન પરથી મૂર્તિ નીચે પટકાઈ

Godhra Ganesh Visarjan Crane Accident: ગોધરાના રામસાગર તળાવમાં ગણેશ વિસર્જન દરમિયાન મોડી રાત્રે અચાનક અકસ્માત સર્જાતાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મોટી ગણેશ મૂર્તિના વિસર્જન માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવી...

Rupin Bakraniya
Panchmahal: ઘોઘંબા બસ સ્ટેશન પર હર્ષ સંઘવીએ કર્યું સ્વચ્છતા શ્રમદાન, સફાઈ કર્મીઓનો માન્યો આભાર

Panchmahal: ઘોઘંબા બસ સ્ટેશન પર હર્ષ સંઘવીએ કર્યું સ્વચ્છતા શ્રમદાન, સફાઈ કર્મીઓનો માન્યો આભાર

Panchmahal: સેવા સંકલ્પ અંતર્ગત યોજાયેલી વિશેષ બાઇક રેલી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પંચમહાલ જિલ્લાના ઘોઘંબા પહોંચ્યા હતા.

Nisha Parmar
ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમના મોત, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: પ્રફુલ પાનશેરીયા

ગોધરામાં ચાંદીપુરા વાયરસથી બે માસૂમના મોત, આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં: પ્રફુલ પાનશેરીયા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના બે ગામોમાં ચાંદીપુરા વાયરસના કારણે બે માસૂમ બાળકોના મોત થતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે, દવાનો છંટકાવ અને આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ નાગરિકોને ગભરાવાના બદલે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

Rahul Desai
પાવાગઢમાં મોટી દુર્ઘટના: ધોધમાર વરસાદ વચ્ચે ભેખડ ધસી પડતાં 2 યાત્રિકોના મોત

પાવાગઢમાં મોટી દુર્ઘટના: ધોધમાર વરસાદ વચ્ચે ભેખડ ધસી પડતાં 2 યાત્રિકોના મોત

Pavagadh Landslide Tragedy: પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં આજે વહેલી સવારે એક કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી. મળતી માહિતી અનુસાર પરોઢિયે લગભગ પાંચ વાગ્યાના અરસામાં વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો. આ દરમિયાન પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી પડતાં બે યાત્રિકો પથ્થરો અને કાટમાળ નીચે દબાઈ ગયા હતા. દુર્ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી...

Rupin Bakraniya