
કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 24મો હપ્તો 30 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે. આ હપ્તા અંતર્ગત પાત્ર ખેડૂતોના બેન્ક ખાતામાં સીધા રૂપિયા 2,000 જમા કરવામાં આવશે.

PM Kisan Scheme Extended: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-Kisan) યોજનાને વર્ષ 2026-27થી 2030-31 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ માટે સરકારે ₹3.15 લાખ કરોડના નાણાકીય પ્રાવધાનને મંજૂરી આપી છે. સરકારના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ખેડૂતોની આવકમાં વધારો, કૃષિ ક્ષેત્રમાં રોકાણને પ્રોત્સાહન અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. PM-કિસાન...

PM Kisan 24th Installment: નવી દિલ્હી: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM Kisan) યોજનાના લાભાર્થી ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં યોજનાનો 24મો હપ્તો જાહેર કરવાની તૈયારીમાં છે. અહેવાલો મુજબ, ઓક્ટોબર 2026 દરમિયાન ખેડૂતોના બેંક ખાતામાં ₹2,000ની આગામી હપ્તાની રકમ જમા થઈ શકે છે. જોકે, સરકારે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરી નથી. દર વર્ષે મળે છે ₹6,000ની...

PM Kisan Yojana: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત 23મા હપ્તાની સહાય આજે જાહેર કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના તારકેશ્વર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજનાની રકમ રિલીઝ કરવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 જૂને PM-KISAN યોજનાનો 23મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત ગુજરાતના 51.28 લાખથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ.1,025 કરોડથી વધુની સહાય સીધી DBT મારફતે જમા થશે.