
Election Gram Panchayats Meghraj : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

Meghraj Fish Deaths : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં આવેલા ડામોર ઢૂંઢા તળાવમાં અસંખ્ય માછલીઓનાં મોત થયાની ઘટના સામે આવતા સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે.

Aravalli News: જિલ્લામાં સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાને લઈને મોટી ગેરરીતિ સામે આવી હોવાનો મામલો ચર્ચામાં આવ્યો છે.

Arvalli News : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરા ગુમ થવાનો મામલો સામે આવ્યો છે.

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં હડકાયા કૂતરાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સતત બીજા દિવસે પણ હડકાયા કૂતરાએ 8 લોકોને કરડતાં ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો છે.

Arvalli જિલ્લામાં મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી ભૂંડના વધતા ત્રાસથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજની સરકારી B.Ed. કોલેજમાં અધ્યાપકોની સમયપાલન અને હાજરીને લઈને વિવાદ સામે આવ્યો છે. કોલેજના પૂર્વ ઇન્ચાર્જ આચાર્ય ડૉ. રામભાઈ ચોચાએ કેટલાક પ્રોફેસરો સામે અનિયમિતતાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે ઉચ્ચ શિક્ષણ કમિશનર તેમજ રાજ્યના શિક્ષણ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Aravalli: સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અરવલ્લીના મેઘરજ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા સંગઠન પ્રમુખ ભિખાજીની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, NCC-NSS કેડેટ્સ, પોલીસ જવાનો અને નાગરિકો જોડાયા હતા.

અરવલ્લી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મેઘરજ, શામળાજી અને ભિલોડા સહિતના ટ્રાયબલ વિસ્તારોમાં આદિવાસી સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રોડના કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તરકવાડાથી ઓઢા ગામને જોડતા નવા માર્ગ પર બનાવવામાં આવેલું નાનું ગરનાળું પ્રથમ જ વરસાદમાં બેસી જતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. ગરનાળું બેસી જવાથી માર્ગ પર અકસ્માત પણ સર્જાયો હોવાનું સામે આવ્યું છે.