
World News: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈઝરાયેલની મુલાકાત લઈને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે ગુપ્ત બેઠક કરી હતી.

America : અમેરિકામાં સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવેલું પ્રથમ 'તમીર' ઈન્ટરસેપ્ટર ઈઝરાયેલને સોંપવામાં આવ્યું છે. 'તમીર' ઈઝરાયેલની પ્રખ્યાત આયર્ન ડોમ એર અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમમાં ઉપયોગમાં લેવાતું મહત્વનું ઈન્ટરસેપ્ટર છે.

Dubai: ઈઝરાયલે દુબઈથી તેલ અવીવ જતી ફ્લાઈટનું સાઉદી અરેબિયાના એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરવાની જાહેરાત કરી. આ પહેલા એવી આશંકા હતી કે વિમાન હાઈજેક કરવામાં આવ્યું છે.

Benjamin Netanyahu Palestine State Gaza Peace Plan: ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા લાંબા સમયથી ચાલતા સંઘર્ષ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પેલેસ્ટાઈન રાષ્ટ્રની રચનાની સંભાવનાને લઈને કડક વલણ વ્યક્ત કર્યું છે. આપેલી માહિતી અનુસાર, નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જ્યાં સુધી તેઓ ઇઝરાયલના વડાપ્રધાન છે ત્યાં સુધી પેલેસ્ટાઈન રાષ્ટ્ર બનશે નહીં. નેતન્યાહૂના આ નિવેદનથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના...

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ઈરાનની આક્રમક વ્યૂહરચના હવે માત્ર તેના પરંપરાગત વિરોધીઓ સુધી મર્યાદિત રહી નથી. રાજકીય અને વ્યૂહાત્મક નિષ્ણાતોના મતે, ઈરાનના તાજેતરના પગલાંઓના કારણે કતર અને પાકિસ્તાન જેવા દેશો પણ મુશ્કેલીમાં મુકાયા છે, જેઓ અત્યાર સુધી અમેરિકા અને ઈરાન વચ્ચે સંવાદનું મહત્વનું માધ્યમ રહ્યા હતા. ખાડી દેશ કતર લાંબા સમયથી અમેરિકા અને ઈરાન વચ્ચે કૂટનીતિક સંવાદ...

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે થયેલા યુદ્ધવિરામના થોડા જ કલાકોમાં ફરી તણાવ વધ્યો છે. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી હવાઈ હુમલામાં 5 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. સીજફાયર અમલમાં આવ્યા બાદ થયેલા આ હુમલાએ મધ્ય પૂર્વમાં ફરી સંઘર્ષ ભડકવાની આશંકા ઊભી કરી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં.

મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે. અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ઈરાન મુદ્દે વધતા તણાવ વચ્ચે ઈઝરાયલ પહોંચેલા અમેરિકન હથિયારોના મોટા જથ્થાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે, જ્યારે સંભવિત સૈન્ય કાર્યવાહી અંગેની અટકળોએ સ્થિતિને વધુ ગંભીર બનાવી છે.

Israel Strikes Iran: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે Israel એ Iran ને મોટો ઝટકો આપ્યો છે. પહેલા, ઇઝરાયલે એક કાર્યવાહીમાં ઇરાનના ગુપ્તચર વડાની હત્યા કરી, અને થોડા કલાકો પછી, ઇઝરાયલે ઇરાનના મુખ્ય સ્ટ્રાઇક ફોર્સના ટોચના કમાન્ડર, ઇમામ હુસૈનને મારી નાખ્યા. ઇઝરાયલે જણાવ્યું હતું કે રવિવારે, IDF ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતા, ઇઝરાયલી વાયુસેનાએ 'ઇમામ હુસૈન' વિભાગના મુખ્યાલય પર હુમલો...

Iran Bridge Attack: મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ તણાવ વચ્ચે Iranને મોટો ઝટકો લાગ્યો છે. અલબોર્ઝ પ્રાંતમાં આવેલ કરજ વિસ્તારમાં બનેલો B1 બ્રિજ, જે લગભગ તૈયાર થઈ ગયો હતો, United States અને Israelના હવાઇ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોનું જીવન પ્રભાવિત થયું છે. હોસ્પિટલો, શાળાઓ અને ઘરોમાં મુશ્કેલીઓ ઊભી થઈ છે. મિડલ ઈસ્ટમાં...