
Gujarat Government : ગાંધીનગરથી ગુજરાત સરકારના કર્મચારીઓ માટે દિવાળી પહેલાં ખુશખબર સામે આવી છે. રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાની મંજૂરી આપી છે.

DA Hike: કેન્દ્રીય મંત્રીમંડળે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા તરીકે 10,016 કરોડની ફાળવણી સહિત કુલ 29,267 કરોડ રૂપિયાની યોજનાઓને મંજૂરી આપી છે.

Central Government DA Hike 2027: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા (DA/DR) અંગે નવા અંદાજ સામે આવ્યા છે. ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચકાંક (CPI-IW)ના ઑગસ્ટ 2026ના આંકડા જાહેર...

DA Hike 2026: કેન્દ્ર સરકારના એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર છે. જુલાઈ 2026થી મોંઘવારી ભથ્થા (Dearness Allowance - DA)માં 3 ટકાનો વધારો થવાની શક્યતા છે. લેબર બ્યુરોએ જૂન 2026નો CPI-IW (Consumer Price Index for Industrial Workers) જાહેર કર્યા બાદ DAની ગણતરી પૂર્ણ થઈ છે. જો સરકાર મંજૂરી આપશે તો હાલનો 60% DA વધીને 63% થઈ જશે....

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે મોટી રાહતની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ એસટી નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 3 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ હવે કર્મચારીઓને 58 ટકા મોંઘવારી ભથ્થું મળશે, જ્યારે વધારાના ભથ્થાની એરિયર્સની રકમ પણ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી કર્મચારીઓને કુલ ₹24 કરોડથી વધુનો સીધો લાભ મળશે.

કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનધારકો 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે. સરકાર અને કર્મચારી સંગઠનો વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે, પરંતુ નવા પગાર પંચની ભલામણો અમલમાં આવવામાં હજુ સમય લાગી શકે છે. આ દરમિયાન સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું સરકાર 8મો પગાર પંચ લાગુ થાય તે પહેલાં પણ મોંઘવારી ભથ્થા (DA)માં વધારો કરશે કે નહીં?

સુરતમાં વડાપ્રધાન અનેક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં 8-લેન એક્સેસ કન્ટ્રોલ્ડ વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના મહત્વના પેકેજ દેશને સમર્પિત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચેની મુસાફરીને વધુ ઝડપી અને સુગમ બનાવશે.

ગુજરાત સરકારે પાંચમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા હજારો સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને મોટી રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થા (DA)માં વધારો મંજૂર કરવાની સાથે વર્ષોથી બાકી રહેલા એરિયર્સની ચૂકવણી કરવાનો પણ નિર્ણય લીધો છે. વધારેલા DAનો લાભ જૂન-2026થી મળવાનો હોવાથી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

DA Hike July 2026: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2026 ના અર્ધ વર્ષ માટે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR) ની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા અડધા વર્ષમાં કર્મચારીઓના ડીએમાં 2 ટકાનો વધારો થયો હતો અને તે 60 ટકા થઈ ગયો. હવે એવો અંદાજ છે કે સરકાર DAમાં 3 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થશે તો કેન્દ્રીય...