
BRICS: બ્રિક્સના સભ્ય દેશોએ પહેલગામ આતંકવાદી હુમલાની ફરી એકવાર કડક શબ્દોમાં નિંદા કરી છે. આ હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા.

BRICS Pay : BRICS Internationalના ચેરમેન ડૉ. પવન જોશીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. નવી દિલ્હીમાં BRICS સમિટ દરમિયાન પવન જોશીએ BRICS Payને લઈને સ્પષ્ટતા કરી છે.

PM Modi Gifts Thirukkural To Putin: BRICS શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને...

BRICS Summit 2026: 18મા BRICS શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો કરશે. બંને નેતાઓ BRICS સમિટમાં...

BRICS Summit 2026: દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી 18મી BRICS સમિટમાં ભાગ લેવા ભારત આવશે.

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં આજથી BRICS સંસ્કૃતિ કાર્ય જૂથ (CWG)ની ત્રીજી બેઠક અને BRICS સંસ્કૃતિ મંત્રીઓની બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતની BRICS અધ્યક્ષતા હેઠળ કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા મધ્ય પ્રદેશ સરકારના સહયોગથી યોજાનારા આ કાર્યક્રમમાં BRICSના સભ્ય અને ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે.

BRICS Sammelan: ભારત 14 અને 15 મેના દિવસે બ્રિક્સ દેશોના વિદેશ મંત્રીઓની મોટી બેઠકની યજમાની કરશે. આ બેઠક નવી દિલ્હીમાં થશે અને તેની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ. જયશંકર કરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે જણાવ્યુ હતુ કે, બ્રિક્સ દેશો અને સહયોગી દેશોના પ્રતિનિધિ આ બેઠકમાં ભાગ લેશે. તમામ પ્રતિનિધિમંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદ સાથે પણ મુલાકાત કરશે.