
Shamlaji Murder : અરવલ્લી જિલ્લાના શામળાજી પંથકમાં સામાન્ય બોલાચાલી અને ગાળો બોલવા જેવી બાબતે થયેલો વિવાદ હિંસક બનતાં એક યુવકનું કરુણ મોત નિપજ્યું છે.

Aravalli: અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નેસડા ગામમાં 24 વર્ષીય પરિણીત મહિલા અને તેની બે વર્ષની પુત્રીના કૂવામાંથી મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.

Aravalli SOG Posh Doda Seized: અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી સામે SOG દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે. ધનસુરા પોલીસ સ્ટેશન હદના નવી શીણોલ ગામની સીમમાં નાઇટ...

Aravalli News: અરવલ્લી જિલ્લામાં મહિલાઓને નિશાન બનાવી ચેઇન સ્નેચિંગ કરતી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અરવલ્લી LCB એ બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ રિક્ષામાં મુસાફરી કરતી મહિલાઓના ગળામાંથી સોનાના દાગીના ઝૂંટવી ફરાર થઈ જતા હતા. મોડાસા કોલેજ રોડ પાસે પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.97 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે.

Aravalli News: અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના પહાડપુર સેવા મંડળીમાં ગેરરીતિના આક્ષેપોને લઈ હોબાળાનો મામલો સામે આવ્યો છે. ખેડૂતોના નામે ખોટી રીતે ધિરાણ મેળવવામાં આવ્યું હોવાના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ગરમાયો છે.