
ATS Coast Guard OPERATION: ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળ (Coast Guard) દ્વારા સંયુક્ત રીતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ ટ્રાફિકિંગ નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં લક્ષદ્વીપની પશ્ચિમે ચલાવવામાં

India-Pakistan : અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાનના નૌકાદળના યુનિટ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને ભારતે પાકિસ્તાન સામે સખત વિરોધ નોંધાવ્યો છે.

Mangrol Port Signal No. 3: હવામાન વિભાગની આગાહીને પગલે માંગરોળ બંદર પર શુક્રવારે વહેલી સવારથી જ 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ભારે પવન, ઊંચા મોજા અને દરિયામાં કરંટની સ્થિતિ સર્જાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતર્કતા જાહેર કરવામાં આવી છે. તંત્રએ તમામ માછીમારોને આગામી સૂચના સુધી દરિયો ન ખેડવાની અપીલ કરી છે. સાથે જ પોતાની બોટોને...

ગીર સોમનાથ: દક્ષિણ ગુજરાતના કોસ્ટલ વિસ્તારમાં ચોમાસું ફરી સક્રિય બનતાં હવામાન વિભાગે આગામી દિવસોમાં દરિયો વધુ તોફાની રહેવાની આગાહી કરી છે. આગાહીને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બંદર સહિત માંગરોળ, દીવ અને મૂળ દ્વારકા બંદરો પર ત્રણ નંબરનું ચેતવણી દર્શક ફરકાવવામાં આવ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં દરિયામાં પવનની ગતિ વધશે અને ઊંચા મોજાં ઉછળવાની શક્યતા છે....

દ્વારકાના અરબી સમુદ્રમાં અચાનક કરંટ સર્જાતા દરિયાઈ પરિસ્થિતિમાં ફેરફાર જોવા મળ્યો છે. સામાન્ય કરતાં પવનની ગતિ વધતા કાંઠા વિસ્તારમાં 8 થી 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળ્યા હતા. હવામાન વિભાગની આગાહીને લઈને આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે દરિયાકાંઠે સાવચેતી વધારવામાં આવી છે.