
UGCL Plot Lease Cancellation: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટેરા અને ઉગણજ ખાતે ગુજરાત અર્બન ગેસ લિમિટેડ (UGCL)ને ફાળવવામાં આવેલા બે પ્લોટ પરત લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વર્ષ 2023માં સ્ટેન્ડિંગ...

Rajkot: મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠકમાં કુલ 24 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 2 દરખાસ્તો નામંજૂર કરવામાં આવી છે, જ્યારે 8 દરખાસ્તોને પરત મોકલવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે અંદાજે રૂ. 11 કરોડ 93 લાખના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કમ્યુનિટી હોલ અને વોટર વર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસકામોને વેગ મળવાની શક્યતા છે.

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીએ કોર્પોરેટરો અને અધિકારીઓ માટે લેપટોપ, પ્રિન્ટર અને મોબાઇલ ફોન ખરીદવા સંબંધિત અંદાજે ₹6.43 કરોડના ખર્ચના પ્રસ્તાવને મંજૂરી આપી છે. મંજૂર થયેલા પ્રસ્તાવ મુજબ શહેરના 192 કોર્પોરેટરો તેમજ વર્ગ-1થી વર્ગ-3 સુધીના કુલ 1090 અધિકારીઓ માટે જરૂરી ડિજિટલ ગેજેટ્સ ખરીદવામાં આવશે. આ સમગ્ર ખર્ચ AMCના ભંડોળમાંથી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ કોર્પોરેટરો માટે અંદાજે ₹2.61...

રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં પદાધિકારીઓ અને અધિકારીઓની કામગીરીને લઈને સમયાંતરે સવાલો ઊભા થતા રહે છે. હવે તાજેતરમાં વિવિધ સમિતિઓમાં નિમણૂંક પામેલા ચેરમેનોની હાજરીને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. નિમણૂકના ગણતરીના દિવસોમાં જ ચેરમેનોની ગેરહાજરીએ મનપાના વહીવટ સામે પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ 15 સમિતિઓના ચેરમેનોની સત્તાવાર નિમણૂક કરવામાં આવી હતી. નવી જવાબદારી સંભાળ્યાને હજુ ચાર દિવસ...