
Surat Limbayat Police Firing : સુરત શહેરમાં લૂંટના આરોપીને પકડવા ગયેલી લીંબાયત પોલીસની ટીમ પર આરોપીએ ચપ્પુથી હુમલો કરતાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું.

Aravalli LCB Bishnoi Gang Encounter: અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મોરડુંગરી ગામ નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને બિશ્નોઈ ગેંગના સાગરીતો વચ્ચે ગોળીબારની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા મુજબ, શંકાસ્પદ...

Aravalli Police Firing Bishnoi Gang: અરવલ્લી જિલ્લામાં પોશડોડાની હેરાફેરી સામે પોલીસની કાર્યવાહી દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. ધનસુરાના શીણોલ પાસે પોશડોડા ભરેલી હોવાની આશંકા ધરાવતી સ્કોર્પિયો કારને પોલીસે રોકવાનો...

Surat Crime Branch Firing: સચિન GIDC વિસ્તારમાં બુડિયા ગામના નાકા પાસે સુરત ક્રાઈમ બ્રાન્ચે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. 35થી વધુ ગંભીર અને હિંસક ગુનાઓમાં વોન્ટેડ એવા જયેશ ઉર્ફે બારકુ...

અમદાવાદના હેબતપુર વિસ્તારમાં દુષ્કર્મના કેસના આરોપીને પંચનામા માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ધર્મસિંહે ભાગવાનો પ્રયાસ કરી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. સ્થિતિ વણસતાં પોલીસે સ્વબચાવમાં આરોપીના પગના ભાગે ગોળી ચલાવી હતી.