
Dahod: દાહોદમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા દાહોદના ગરબા ચોકમાં એક દંપતી પોતાની વિશાળ અને વજનદાર પાઘડીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રિનો છઠ્ઠો દિવસ શુક્રવાર, 16 ઑક્ટોબરના રોજ માં દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ માં કાત્યાયનીને સમર્પિત છે.

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રિના પાંચમા દિવસે આજે, 15 ઓક્ટોબરે, મા દુર્ગાના પાંચમા સ્વરૂપ મા સ્કંદમાતાની પૂજા-અર્ચના કરવામાં આવશે. ધાર્મિક માન્યતા અનુસાર, મા સ્કંદમાતા મમતા, કરુણા અને માતૃશક્તિનું પ્રતીક છે.

Shardiya Navratri 2026: શારદીય નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની આરાધનાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ પવિત્ર અવસરે અનેક ભક્તો દુર્ગા સપ્તશતીનો પાઠ કરે છે.

Shardiya Navratri 2026 : શારદીય નવરાત્રિ અને દુર્ગા પૂજાનો પર્વ શ્રદ્ધા, ભક્તિ અને ભારતીય કળા-સંસ્કૃતિનું અનોખું પ્રતીક છે. આ પર્વ દરમિયાન ભક્તો નવ દિવસ સુધી માં દુર્ગાની આરાધના કરે છે.

Jamnagar: જામનગરમાં નવરાત્રિના પર્વ પહેલાં હિન્દુ સેના દ્વારા જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના ખંભાળિયા ગેઇટ નજીક સંગઠનના કાર્યકરોએ યુવતીઓને સાવચેત રહેવા અપીલ કરતી પત્રિકાઓનું વિતરણ કર્યું હતું.

Shardiya Navratri 2026 : નવરાત્રિના પાવન પર્વને લઈને ગિફ્ટ સિટી આ વર્ષે ભવ્ય ઉજવણી માટે સજ્જ થઈ રહ્યું છે.

Mata no Madh Yatra: નવરાત્રિના પાવન પર્વ દરમિયાન કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢ તરફ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી રહ્યા છે. આ દરમિયાન અંજાર તાલુકાના દબડા ગામના એક યુવકની અનોખી...