
Shah Rukh Khan: શાહરુખ ખાન અને સુહાના ખાનની ફિલ્મ 'કિંગ'નું ટ્રેલર 14 ડિસેમ્બરે આવી શકે છે. ફિલ્મ 24 ડિસેમ્બર, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Shah Rukh Khan: શાહરૂખ ખાનની ફિલ્મ 'કિંગ'ની સ્ટોરી લીક થયાનો રેડિટ પર દાવો. સુહાના સાથે પિતા-પુત્રીની ભૂમિકા અને 'કુછ કુછ હોતા હૈ' કનેક્શનની ચર્ચા.

Deepika Padukone: દીપિકા પાદુકોણ તાજેતરમાં બીજી વખત માતા બની છે. એક્ટ્રેસે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ખાવા-પીવા, કસરત કરવા અને ઊંઘવાની આદતોની વાત કરી છે.

Deepika Padukone અને રણવીર સિંહે બીજી પુત્રીનું નામ જાહેર કર્યું છે. આ કપલને પહેલેથી જ એક મોટી પુત્રી છે જેનું નામ "દુઆ" છે. દીપિકા અને રણવીરે ફેમિલી ફોટો શેર કર્યો.

Allu Arjun: સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને ડાયરેક્ટર એટલીની ફિલ્મ "રાકા" એ ઈતિહાસ રચી દીધો છે. 2027માં રિલીઝ થનારી આ ફિલ્મે ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં ખાસ સ્થાન મેળવ્યું છે.

Deepika Padukone: 19 સપ્ટેમ્બર, 2026 ના રોજ, દીપિકા અને રણવીરના ઘરે બીજી પુત્રીનો જન્મ થયો છે. એક્ટ્રેસે આ પોસ્ટ કરીને ફેન્સને આ માહિતી આપી હતી.

Deepika Padukone: રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે પરિવાર સાથે સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લીધી. આ પહેલા રણવીર સિંહે લાલબાગચા રાજાના દર્શન કર્યાં.