
Dahod: દાહોદમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબા મહોત્સવમાં એક અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. ગરબાના રંગે રંગાયેલા દાહોદના ગરબા ચોકમાં એક દંપતી પોતાની વિશાળ અને વજનદાર પાઘડીને કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

નવસારી શહેરમાં હાલ નવરાત્રીનો રંગ બરાબર જામ્યો છે. માતાજીની આરાધના બાદ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી રહ્યા છે. પરંતુ, આ બધા વચ્ચે નવસારીના બૃહદ અનાવિલ સમાજ દ્વારા આયોજિત ‘શિવાંજલિ ગરબા મહોત્સવ’ અનોખું આકર્ષણ જમાવી રહ્યો છે.

Bhuj : ઉત્તર ગુજરાત પરિવાર મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત પ્રાચીન શેરી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશાપુરા માતાજીના મંદિર પાસે યોજાતી આ શેરી ગરબી વર્ષ 1965થી ચાલી રહી છે.

આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી પર્વમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ IAS વાઈવ્સ વેલફેર એસોશિએશન દ્વારા ગરબા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Jamnagar : જામનગર જિલ્લામાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન નાગરિકોની સલામતી અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Aso Navratri: ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ઉપાસનાનું વિશેષ મહત્વ રહ્યું છે. ભજન, કીર્તન, ગરબા, સ્તુતિ અને સાધના દ્વારા દેવી શક્તિની આરાધના કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. તેમાં પણ આસો નવરાત્રિને...

Surat: નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં પ્રોફેશનલ ગરબા આયોજકો દ્વારા ફાયર મંજૂરી મેળવવામાં ઉદાસીનતા જોવા મળી રહી છે.