
Team India: શ્રેયસ ઐયરની કેપ્ટનશીપમાં ભારતીય ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી.

Asian Games 2026 માં ભારતીય ટીમ ક્વાર્ટર ફાઈનલમાં અફઘાનિસ્તાનની ટીમ સામે ટક્કર થશે, જેમાં બંને ટીમ વચ્ચે આ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે.

Abhishek Sharma: અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામેની ત્રીજી T20Iમાં ઈતિહાસ રચ્યો. તેને માત્ર 30 બોલમાં સદી ફટકારીને રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો.

IND Vs AFG: આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાનારી ત્રીજી T20 મેચ પહેલા દિલ્હી પોલીસે દર્શકો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. જો તમે અરુણ જેટલી સ્ટેડિયમ જઈ રહ્યા છો,

Jasprit Bumrah: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝમાં લાંબા સમય પછી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરનાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહએ શાનદાર પ્રદર્શનને કારણે ICC T20 રેન્કિંગમાં સુધારો કર્યો છે.

Ind Vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી T20Iમાં જસપ્રીત બુમરાહે શાનદાર અને ઈકોનોમિક રીતે બોલિંગ કરી. તેને મેડન ઓવર નાખી અને સૌથી વધુ મેડન ઓવરનો રેકોર્ડ બનાવ્યો.

Ind Vs AFG: શ્રેયસ ઐયરના નેતૃત્વમાં ભારતે અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝની બીજી મેચ 7 વિકેટથી જીતી લીધી હતી. મેચ પછી કેપ્ટન ઐયર ટીમના પ્રદર્શનથી ખુશ હતો.

IND Vs AFG: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આજે દિલ્હીમાં બીજી T20 રમાશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ અને ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો તે જાણો.

India vs Afghanistan T20 Series 2026: ભારત સામે સપ્ટેમ્બરમાં રમાનારી ત્રણ મેચની T20 ઈન્ટરનેશનલ સિરીઝ માટે અફઘાનિસ્તાને પોતાની ટીમની જાહેરાત કરી છે.

ભારતે અફઘાનિસ્તાન સામેની બીજી વન-ડે મેચમાં 170 રને ભવ્ય જીત નોંધાવી હતી. આ જીતમાં વિકેટકીપર બેટ્સમેન Ishan Kishanએ 125 રનની તોફાની ઇનિંગ્સ રમી મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય બાદ વન-ડે ટીમમાં વાપસી કરનાર ઈશાને જણાવ્યું કે ફરી એકવાર ટીમ ઈન્ડિયાની જર્સી પહેરી મેદાનમાં ઉતરવું તેના માટે ગર્વની ક્ષણ છે.

ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાન સામે ઇનિંગ્સ અને 300 રનની વિશાળ જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં પોતાની સૌથી મોટી જીતનો નવો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે ડેબ્યૂ કરનાર માનવ સુથારે મેચમાં કુલ 7 વિકેટ ઝડપી હતી.

ભારતના યુવા સ્પિનર માનવ સુથારે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર એન્ટ્રી કરી છે. અફઘાનિસ્તાન સામે ડેબ્યૂ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 33 રનમાં 6 વિકેટ ઝડપી તેણે ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

અફઘાનિસ્તાન સામેની આવનારી વનડે સિરીઝ પહેલાં ભારતીય ટીમના અનુભવી ઓપનર રોહિત શર્માની ફિટનેસ પર સૌની નજર છે. ટીમમાં તેમની પસંદગી ફિટનેસના આધારે કરવામાં આવી હોવાનું કહેવાય છે. જો રોહિત શર્મા ફિટનેસ ટેસ્ટમાં સફળ નહીં થાય અને સિરીઝમાંથી બહાર રહે તો ભારતીય ટીમ પાસે તેમના વિકલ્પ તરીકે કેટલાક પ્રતિભાશાળી ખેલાડીઓ ઉપલબ્ધ છે.

ભારતીય ક્રિકેટ ટીમને અફઘાનિસ્તાન સામેની આવનારી ત્રણ મેચોની વનડે સિરીઝ પહેલા મોટો ફટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હેમસ્ટ્રિંગ ઈજાના કારણે સમગ્ર સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. 37 વર્ષીય કોહલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Team India: ભારતમાં હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ પૂરજોશમાં ચાલી રહી છે. આઈપીએલ 2026 ની ફાઇનલ 31 મે ના રોજ રમાશે. આ પછી, ટીમ ઈન્ડિયા ફરી મેદાનમાં ઉતરશે. ભારતીય ટીમ જૂનમાં ટેસ્ટ અને વનડે સિરીઝ રમશે, જેના માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે.