
Mandi Road Accident: હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં છ યુવકોના મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે.

Yami Gautam: એક્ટ્રેસ યામી ગૌતમ અને ધુરંધર ડાયરેક્ટર આદિત્ય ધર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી પોપ્યુલર કપલમાંથી એક છે. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ મુંબઈ છોડીને હવે હિમાચલ પ્રદેશમાં રહેશે.

Chamba Bus Accident: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં શનિવારે સવારે એક ગમખ્વાર બસ અકસ્માત સર્જાયો હતો. ચંબા-બૈરાગઢ માર્ગ પર થયેલા આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક તંત્ર અને બચાવ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બસ અનિયંત્રિત થઈને રસ્તા પરથી નીચે ખાબકી મળતી માહિતી મુજબ, ખાનગી બસ સવારે આશરે 6:30 વાગ્યે બૈરાગઢથી...

80ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી મંદાકિની આજે ભલે ફિલ્મી દુનિયાથી દૂર હોય, તેમ છતાં તેમની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. સોશિયલ મીડિયા પર તેમની દરેક નવી પોસ્ટ ચાહકોનું ધ્યાન ખેંચે છે. તાજેતરમાં તેમણે મનાલીની સુંદર વાદીઓમાંથી પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેઓ પરંપરાગત હિમાચલી વેશભૂષામાં જોવા મળે છે.

Himachal Earthquake: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં અને પંજાબના સરહદી વિસ્તારોમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. એન્ડ્રોઇડ અર્થક્વેક એલર્ટ સિસ્ટમ અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી.

Himachal Car Accident: હિમાચલ પ્રદેશના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સચ પાસની મુલાકાત લઈને પરત ફરી રહેલા છત્તીસગઢ અને કર્ણાટકના પ્રવાસીઓની કાર ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર તમામ 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

હિમાચલ પ્રદેશના મનાલીમાં ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવાર માટે ખુશીની સફર અચાનક દુઃખદ બની ગઈ હતી. મનાલીથી બેલા જતી વખતે પરિવારની કાર ઊંડી ખીણમાં ખાબકતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક જ પરિવારના 5 સભ્યોનાં કરુણ મોત નિપજ્યાં હતા. જ્યારે 4 લોકોને બચાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.