
Pharma ceuticals: દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને પોતાની દવાઓ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે ભેટ, મફત સુવિધા, આતિથ્ય અને અન્ય લાભ આપવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યો છે.

Mehsana: મહેસાણા જિલ્લામાં આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા અને નાગરિકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

Rajnath Singh Noida Diagnostic Center: રક્ષામંત્રી રાજનાથ સિંહે શનિવારે નોઇડાના સેક્ટર-6 સ્થિત ઇન્દિરા ગાંધી કલા કેન્દ્ર ખાતે મહાજન ઇમેજિંગ એન્ડ લેબ્સના નવા ઇન્ટિગ્રેટેડ ડાયગ્નોસ્ટિક સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે...

Organ Donation Gujarat: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે 'વિશ્વ અંગદાન દિવસ' નિમિત્તે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં 'પ્રેરણા કક્ષ' અને દર્દીઓ માટે 'ઇલેક્ટ્રિક કાર' સેવાઓનું લોકાર્પણ કરવા આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ તથા IKDRC - આ ત્રણેય સરકારી હોસ્પિટલોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશનની...

ESIC Gujarat Super Speciality Treatment: રાજ્યના શ્રમિક પરિવારોને વધુ સારી, ગુણવત્તાસભર અને સમયસર આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી શ્રમ અને રોજગાર વિભાગ તથા કર્મચારી રાજ્ય વીમા નિગમ-ગુજરાતે (ESIC) એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ESIC હેઠળ નોંધાયેલા વીમાધારક શ્રમિકો તથા તેમના આશ્રિત લાભાર્થીઓને ‘ટર્સરી કેર’ અને ‘સુપર સ્પેશિયાલિટી’ સારવાર ઉપલબ્ધ કરાવવા શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ૬...

Sickle Cell Anemia Gujarat: ગુજરાત સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયાના નિયંત્રણ, વહેલા નિદાન અને નિયમિત સારવાર માટે વ્યાપક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા અમલમાં મૂકાયેલી ‘મફત તબીબી સહાય યોજના’ હેઠળ સિકલ સેલ એનિમિયાથી પીડિત દર્દીઓને સારવાર માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. 14,925થી વધુ દર્દીઓને રૂ.14.57 કરોડની સહાય સરકારના જણાવ્યા અનુસાર, વર્ષ 2023-24થી 2026-27...

Bhavnagar Sir T Hospital Review Meeting: સુરત ખાતે વિડીયો કોન્ફરેન્સનાં માધ્યમથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં સરકારી મેડિકલ કોલેજ અને સર ટી. હોસ્પિટલ, ભાવનગરની કામગીરી તથા નિર્માણાધીન પ્રોજેક્ટ્સ અંગે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મેડિકલ કોલેજના ડીન, હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ (PIU) અને ઇલેક્ટ્રિકલ વિભાગના અધિકારીઓ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીશ્રીએ નવા...

દિલ્હી-એનસીઆર વિસ્તારમાં કરવામાં આવેલા એક તાજેતરના અભ્યાસમાં સામે આવ્યું છે કે ડૉક્ટરની સલાહ લીધા બાદ પણ મોટા ભાગના દર્દીઓ પોતાની બીમારી અને સારવાર અંગે સંપૂર્ણ રીતે સંતોષ પામતા નથી. પરિણામે લગભગ 80 ટકા દર્દીઓ વધુ માહિતી મેળવવા માટે ગૂગલ અને સોશિયલ મીડિયા તરફ વળે છે.

અમદાવાદની નારાયણા હોસ્પિટલમાં શરૂ થયું અદ્યતન રેડિયેશન ઓન્કોલોજી સેન્ટર... હેલ્સિયન રેડિયેશન થેરાપી સિસ્ટમથી સજ્જ આ કેન્દ્ર કેન્સરના દર્દીઓને વધુ ઝડપી, ચોકસાઈભરી અને સુરક્ષિત સારવાર પૂરી પાડશે.

ઉત્તર પ્રદેશના સારણ ખાતે Gautam Adani અને Priti Adaniની હાજરીમાં “અખંડ જ્યોતિ આઈ હોસ્પિટલ–અદાણી સેન્ટર ફોર આઈ ડિસીઝ” માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. Adani Groupની આ પહેલથી આંખોના રોગોની આધુનિક સારવાર અને આરોગ્ય સેવાઓને વધુ મજબૂતી મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.