
Gujarat Police Recruitment : ગાંધીનગરથી પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ-3ની કુલ 12,993 જગ્યાઓ પર સીધી ભરતીની જાહેરાત કરાઈ.

Ex Agniveer Reservation: ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂર્વ અગ્નિવીરોની પોલીસ ભરતીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની વર્ષ 2025-26ની ભરતી પ્રક્રિયા અંતર્ગત મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. કુલ 12,733 જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોની પ્રથમ તબક્કાની...

Gujarat Police Recruitment 2026: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગ અને જેલ વિભાગના વિવિધ સંવર્ગોમાં લોકરક્ષક કેડરની કુલ 12,933 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. હવે લેખિત પરીક્ષામાં...

ગુજરાત સરકારે પૂર્વ અગ્નિવીરોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્ય સરકારની વિવિધ વર્ગ-3 ભરતીમાં તેમને 20 ટકા અનામત મળશે. સાથે જ વયમર્યાદામાં છૂટ અને શારીરિક કસોટીમાંથી મુક્તિ જેવી વિશેષ રાહતો પણ આપવામાં આવશે, જેના કારણે હજારો પૂર્વ અગ્નિવીરોને સરકારી નોકરી મેળવવામાં સરળતા રહેશે.

ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે આજે મહત્વનો દિવસ છે. લોકરક્ષક દળ (LRD) કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ માટે રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાઈ રહી છે, જેમાં 2.63 લાખથી વધુ ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે બાયોમેટ્રિક અને ફેશિયલ રેકગ્નિશન જેવી આધુનિક વ્યવસ્થા સાથે રાજ્યના 689 કેન્દ્રો પર કડક સુરક્ષા વચ્ચે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.