
Rakanpur Tree Plantation: ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ સંરક્ષણને લઈને ગાંધીનગરના રકનપુર ગામે વિશાળ વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાજિક અગ્રણી કિરીટભાઈ પટેલ અને સાફલ્ય પરિવાર દ્વારા ‘એક પેડ મા...

Acharya Devvrat Chandrala Visit: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ગાંધીનગર તાલુકાના ચંદ્રાલા ગામની બે દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. ગામમાં ગ્રામજનોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મુલાકાત દરમિયાન રાજ્યપાલે વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનમાં...

સુરત: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતે છે. મુલાકાત દરમિયાન તેમણે બારડોલી તાલુકાના ટીંબરવા ગામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત...

ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનના પ્રભારીઓની સમીક્ષા બેઠક અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલા "એક પેડ માં કે નામ" અભિયાનને ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વધુ વેગ મળ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હરિયાળા ગાંધીનગરના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અભિયાનમાં રજીસ્ટ્રેશન કરાવી નાગરિકોને જોડાવા અપીલ કરી છે.