
Share Market: સેન્સેક્સની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં સંયુક્ત રીતે રૂપિયા 3.65 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો.

Share Market : ભારતીય શેરબજારમાં મંગળવારે જોરદાર તેજી જોવા મળી હતી. લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) ટેક્સ હટાવવાની સંભાવના અંગે ચર્ચા અને ટેકનોલોજી કંપનીઓના સારા પરિણામોને કારણે રોકાણકારોમાં ઉત્સાહ વધ્યો.

Stock Market Crash : ભારતીય શેરબજારમાં આજે સવારની તેજી બાદ બપોરે ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં સરકી ગયા છે.

Share Market : શેરબજારમાં સોમવારે ચાર દિવસથી ચાલી રહેલો ઘટાડો અટક્યો હતો. વૈશ્વિક બજારોમાં આવેલી તેજી અને રોકાણકારોમાં સુધરેલા જોખમ વલણને કારણે સેન્સેક્સ-નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા હતા.

Stock Market Crash : શેરબજારમાં ભારે વેચવાલીનો માહોલ જોવા મળ્યો છે. FIIs દ્વારા સતત થઈ રહેલી વેચવાલી અને ઓટો સેક્ટરમાં નબળા પ્રદર્શનને કારણે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકોમાં મોટો ઘટાડો નોંધાયો.

મુંબઈ: અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની આશા તથા આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધાયેલા ઘટાડાના સકારાત્મક પ્રભાવ વચ્ચે ભારતીય શેરબજારમાં સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં તેજી જોવા મળી હતી. સોમવારે સેન્સેક્સ 544.39 અંકના વધારા સાથે 78,639 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 390.70 અંકના ઉછાળા સાથે 24,774.30ના સ્તરે બંધ થયો. આ તેજી માત્ર લાર્જકેપ શેરો સુધી મર્યાદિત રહી નહોતી. મિડકેપ અને...

મુંબઈ: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારમાં નબળાઈ જોવા મળી હતી. દિવસ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ વચ્ચે અંતે બજાર લાલ નિશાનમાં બંધ થયું. ઓટો, બેન્કિંગ અને IT સેક્ટરમાં વેચવાલી વધતા રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું અને મુખ્ય સૂચકાંકોમાં ઘટાડો નોંધાયો. કારોબાર પૂર્ણ થતાં BSE સેન્સેક્સ 372.10 પોઈન્ટ અથવા 0.48 ટકા ઘટીને 76,728.37 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 109.75 પોઈન્ટ અથવા 0.46...

વૈશ્વિક તણાવ અને સતત ઉતાર-ચઢાવ વચ્ચે ભારતીય શેરબજારમાં ફરી જોરદાર તેજી જોવા મળી છે. સોમવારે સેન્સેક્સ અને નિફ્ટી બંને મજબૂત વધારા સાથે બંધ થયા. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારના સમાચારથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો, જેના કારણે બજારમાં ખરીદીનું વાતાવરણ બન્યું. ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડાએ પણ બજારને મજબૂત ટેકો આપ્યો. દિવસના કારોબાર દરમિયાન રોકાણકારોએ ભારે ખરીદી કરી, અને ઘણા મુખ્ય શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો.

Stock Market Crash Today: ઈરાન-અમેરિકા યુદ્ધ ફરી શરૂ થવાના સંકેતો અને પીએમ નરેન્દ્ર મોદીની અપીલને કારણે બીજા દિવસે પણ શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સમાં લગભગ 1500 પોઈન્ટનો ઘટાડો થયો અને નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો. મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો. રૂપિયો પણ રેકોર્ડ નીચા સ્તરે પહોંચી ગયો. ક્રૂડ ઓઇલના ભાવમાં પણ નોંધપાત્ર...