
Diwali 2026: દિવાળીના પાવન પર્વે સ્થાનિક કારીગરો અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરતના કામરેજ ખાતે કુંભાર પરિવારો પાસેથી હાથબનાવટના માટીના દીવડાઓની ખરીદી કરી હતી.

Surat Police Diwali Campaign: દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ દ્વારા સ્થાનિક કારીગરો અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 'વોકલ ફોર લોકલ' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

Dahod Saras Mela 2026: મહિલા સશક્તિકરણ અને ‘વોકલ ફોર લોકલ’ના જીવંત સંગમ સમા ‘સરસ મેળા-2026’નો દાહોદ ખાતે ભવ્ય પ્રારંભ થયો છે. કેશવ માધવ રંગમંચ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મેળાનું વિધિવત...

Eco Friendly Ganesh Idols Gujarat: પર્યાવરણને અનુકૂળ ગણેશોત્સવને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલને સારો પ્રતિસાદ મળ્યો છે. રાજ્ય સરકારના કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ હેઠળના ગુજરાત માટીકામ...

Shravan Utsav Gujarat: પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. રાજ્યના 7 પ્રમુખ ધાર્મિક સ્થળોએ આગામી 26 ઓગસ્ટથી...

પટણા, 26 જુલાઈ: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘મન કી બાત’ કાર્યક્રમને પટણાના કદમકુઆ સ્થિત પીરમોહાની-લોહાનીપુર વિસ્તારમાં સ્થાનિક લોકો અને પોતાના પરિવારજનો સાથે સાંભળ્યો હતો. કાર્યક્રમ બાદ તેમણે કહ્યું કે ‘મન કી બાત’ દેશના લોકો દ્વારા કરવામાં આવી રહેલા નવાચાર, સામાજિક પ્રયાસો અને પર્યાવરણ સંરક્ષણની પહેલને રાષ્ટ્રીય અને વૈશ્વિક ઓળખ અપાવતું અસરકારક માધ્યમ બની ગયું છે.