
PM મોદી તમિલનાડુની રાજધાની ચેન્નાઈની મુલાકાત દરમિયાન ₹13,000 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન, શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.

PM Modi Vadodara Development Projects: વડોદરાના આંગણે વિકાસ અને વિશ્વાસનો ભવ્ય સંગમ જોવા મળ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં રૂ.35 હજાર કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું શિલાન્યાસ, લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ...

ચાર મહિનાના વ્યાપક ગ્રાઉન્ડ સરવે અને જનમતના આધારે પસંદગી; પૂર્વ રાજ્યપાલ પ્રો. જગદીશ મુખીને Lifetime Achievement Award અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને Excellence in Public Service Award થી સન્માનિત કરવામાં આવ્યા.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના વિકાસને વધુ વેગ આપવા માટે અંદાજે રૂ. 11 કરોડ 93 લાખના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે. સીસી રોડ, બિલ્ડિંગ વર્ક, કમ્યુનિટી હોલ અને વોટર વર્ક સહિતના વિવિધ પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસકામોને વેગ મળવાની શક્યતા છે.

બારાબંકી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બારાબંકીમાં ₹542 કરોડથી વધુના 82 વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે "સનાતનની મજબૂત નીવ પર જ ભારતનું ઉજ્જવળ ભવિષ્ય ટકેલું છે. સનાતન સુરક્ષિત રહેશે તો દેશ પણ સુરક્ષિત રહેશે." મુખ્યમંત્રીએ લોધેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય કોરિડોર માટે સરકાર દ્વારા નાણાં મંજૂર કરવામાં આવ્યા...

Yogi Adityanath Gorakhpur Projects Launch: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગોરખપુરની મુલાકાત દરમિયાન એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. વીર બહાદુર સિંહ સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન તેઓ અચાનક ખેલાડીઓ વચ્ચે પહોંચી ગયા અને હોકીની સ્ટિક હાથમાં લઈને બે ગોલ ફટકારી સૌને આશ્ચર્યચકિત કરી દીધા. મુખ્યમંત્રીએ મેચનું પ્રતિકાત્મક ઉદ્ઘાટન કર્યા બાદ ખેલાડીઓ સાથે વાતચીત કરી...

ઉત્તર પ્રદેશના બલરામપુર જિલ્લામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 392 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સના લોકાર્પણ અને શિલાન્યાસ કાર્યક્રમ દરમિયાન કાયદો-વ્યવસ્થા, વિકાસ અને માફિયા રાજના મુદ્દે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાજકીય વિશ્લેષકો આ નિવેદનને 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ રાજકીય સંદેશ તરીકે જોઈ રહ્યા છે.

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ચાલી રહેલા મહત્વપૂર્ણ વિકાસ કાર્યોની સમીક્ષા માટે મેયર હિતેશભાઈ બારોટ અને અન્ય પદાધિકારીઓ મેદાને ઉતરશે. શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ પ્રોજેક્ટોની સ્થળ મુલાકાત અને સમીક્ષા બેઠક યોજાશે.