
Bhuj Zaika Hotel Fire: ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર શક્તિ હોટેલ સામે આવેલી ઝાયકા હોટેલમાં ગેસ બોટલ લીકેજના કારણે આગ લાગી હતી.

Bhuj News: કચ્છના ભુજમાં કોર્ટના આદેશ બાદ પ્રાંત કચેરીના જમીન સંપાદન વિભાગમાં ઝપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018માં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) માટે જમીન ફાળવવામાં આવી હતી.

Bhuj: કચ્છ જિલ્લામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Kutch: જિલ્લામાં ખનિજના ગેરકાયદે પરિવહન સામે ખાણ-ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં દરોડા પાડીને ચાઈનાક્લે અને સિલિકાના ગેરકાયદે વહન સાથે સંકળાયેલા 7 ડમ્પર જપ્ત કરવામાં આવ્યા.

Bhuj : ઉત્તર ગુજરાત પરિવાર મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત પ્રાચીન શેરી ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આશાપુરા માતાજીના મંદિર પાસે યોજાતી આ શેરી ગરબી વર્ષ 1965થી ચાલી રહી છે.

Bhuj Gold Fraud Gang: બજારભાવ કરતાં ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરતી ગેંગનો પશ્ચિમ કચ્છ LCBએ પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી...

Bhuj : કચ્છના ભુજ-માધાપર હાઈવે પર ડીઝલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેન્કરમાં આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.

Kutch Moneylenders Police Action: કચ્છમાં વ્યાજખોરીના ગોરખધંધા સામે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. કોઠારા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા બાદ તેમની સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી....

Gyan Sahayak Document Verification Kutch: ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ પૂરવા માટે વચગાળાની રાહત સ્વરૂપે ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ‘જ્ઞાન સહાયક યોજના’ અંતર્ગત ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર શિડ્યુલ અને કેન્દ્રોની યાદી મુજબ આવતીકાલે તારીખ ૨૦ જુલાઈ (સોમવાર) ના રોજ પ્રથમ જિલ્લા પસંદગીના ઉમેદવારોએ...