
Kheda News: ખેડાના મહિસાગર નદી નજીક લક્ઝરી બસમાંથી ચાર પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો. પોલીસે રૂ.1.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

Nadiad Liquor Seizure: આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ખેડા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ માટે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. નડિયાદમાં ખેડા ક્રાઈમ બ્રાન્ચ અને નડિયાદ રૂરલ...

Nadiad NRI House Robbery Attempt: ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના સુરાસામળ ગામે NRIના મકાનમાં લૂંટના ઇરાદે ઘૂસેલી ટોળકીના 7 આરોપીઓમાંથી 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. ગત 20 સપ્ટેમ્બરના રોજ બનેલી...

Mahudha Encroachment Demolition: મહુધામાં હિન્દુ યુવક પર હુમલાની ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ગઈકાલે સાંજે બનેલી ઘટનાને પગલે 3 આરોપીઓ વિરુદ્ધ FIR નોંધાયા બાદ આજે વહેલી સવારથી જ...

નડિયાદ: ખેડા એસઓજી પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે નડિયાદ નજીક ડભાણ ચોકડી ખાતે હાથ ધરાયેલી કાર્યવાહીમાં અંદાજે રૂ. 30 લાખના શંકાસ્પદ હાથીદાંતમાંથી બનેલા ગિફ્ટ આર્ટિકલ સાથે એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. માહિતી અનુસાર, ખેડા એસઓજીની ટીમે ડભાણ ચોકડી નીચે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે શંકાસ્પદ મહિલા ત્યાં પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન તેની પાસેથી હાથીદાંતમાંથી...