ક

કેએલ રાહુલ

Priyansh Arya: પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ, 68 બોલમાં ફટકાર્યા 181 રન

Priyansh Arya: પ્રિયાંશ આર્યએ રચ્યો ઈતિહાસ, 68 બોલમાં ફટકાર્યા 181 રન

Priyansh Arya: પ્રિયાંશ આર્યએ તમિલનાડુ સામે 68 બોલમાં 181 રન અને 19 છગ્ગા ફટકાર્યા. તેને કેએલ રાહુલનો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિશ્વ રેકોર્ડથી 8 રન દૂર રહ્યો.

Nancy Shukal
Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલે મચાવી ધૂમ, એક જ ઈનિંગમાં બનાવ્યા મોટા રેકોર્ડ

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં કેએલ રાહુલે મચાવી ધૂમ, એક જ ઈનિંગમાં બનાવ્યા મોટા રેકોર્ડ

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે કે.એલ. રાહુલે 136 રનની ઇનિંગ્સ સાથે અનેક રેકોર્ડ બનાવ્યા, જ્યારે ભારતે 118 રનની લીડ મેળવી.

Nancy Shukal
Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં રાહુલની સદી, ગિલ-પડ્ડિકલની ધમાકેદાર બેટિંગ, ભારતે મેળવી 118 રનની લીડ

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટમાં રાહુલની સદી, ગિલ-પડ્ડિકલની ધમાકેદાર બેટિંગ, ભારતે મેળવી 118 રનની લીડ

Ind Vs NZ: વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે કેએલ રાહુલે સદી ફટકારી, જ્યારે શુભમન ગિલ, દેવદત્ત પડ્ડિકલ અને રિષભ પંતની અડધી સદીથી ભારતે 118 રનની લીડ મેળવી.

Nancy Shukal
IND Vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, DLS પદ્ધતિથી 4 રને જીત્યું ભારત

IND Vs NZ: વરસાદે બચાવી ટીમ ઈન્ડિયાની લાજ, DLS પદ્ધતિથી 4 રને જીત્યું ભારત

IND Vs NZ: બીજી વનડેમાં ભારતે વરસાદના કારણે DLS પદ્ધતિથી ન્યૂઝીલેન્ડને 4 રને હરાવ્યું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝમાં 2-0ની લીડ મેળવી.

Nancy Shukal
IND Vs NZ T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર

IND Vs NZ T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટર

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફરી એકવાર T20 ઈન્ટરનેશનલ સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 5 મેચની સિરીઝની પહેલી મેચ 22 ઓક્ટોબરે રમાશે. આ દરમિયાન તમને જણાવી દઈએ કે બંને ટીમ વચ્ચે રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચમાં કયા ભારતીય બેટ્સમેને સૌથી વધુ રન બનાવ્યા છે.

Nancy Shukal
KL Rahul: ટીમ ઈન્ડિયાનું કેએલ રાહુલને લઈને વધ્યું ટેન્શન, ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા ન બન્યા કોઈ રન

KL Rahul: ટીમ ઈન્ડિયાનું કેએલ રાહુલને લઈને વધ્યું ટેન્શન, ન્યુઝીલેન્ડ ટેસ્ટ સિરીઝ પહેલા ન બન્યા કોઈ રન

KL Rahul રણજી ટ્રોફીમાં કર્ણાટક તરફથી રમી રહ્યો છે, પરંતુ તે બંને ઈનિંગમાં સ્કોર કરવામાં નિષ્ફળ ગયો, મેચમાં ફક્ત 5 રન બનાવી શક્યો. આ ભારત માટે ચિંતાનો વિષય છે.

Nancy Shukal
Shubman Gill ઈતિહાસ રચવાની નજીક, વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુકસાન, કેએલ રાહુલે લગાવી છલાંગ

Shubman Gill ઈતિહાસ રચવાની નજીક, વિરાટ કોહલીને ICC રેન્કિંગમાં નુકસાન, કેએલ રાહુલે લગાવી છલાંગ

Shubman Gill: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI સિરીઝ બાદ ICCએ નવું રેન્કિંગ જાહેર કર્યું છે. શુભમન ગિલનો દબદબો યથાવત્ છે. વિરાટ કોહલીને નુકસાન સહન કરવું પડ્યું છે.

Nancy Shukal
KL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસો

KL Rahul 129 રનની ધમાકેદાર ઈનિંગ બાદ થયો નિરાશ, વર્લ્ડકપ પહેલા કર્યો મોટો ખુલાસો

KL Rahulએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં 129 રનની શાનદાર સદી ફટકારી. પરંતુ ભારત મેચ હારી ગયું. કેએલ રાહુલ સદી ફટકારવા છતાં મેચ જીતી ન શક્યા તેથી નિરાશ થયો.

Nancy Shukal
KL Rahulએ ફટકારી ધમાકેદાર સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

KL Rahulએ ફટકારી ધમાકેદાર સદી, ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યા 10,000 રન

KL Rahul: વેસ્ટ ઈન્ડીઝ સામેની ત્રીજી વનડેમાં કેએલ રાહુલે ફક્ત 80 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ રાહુલની નવમી વનડે સદી છે. રાહુલ 129 રન બનાવીને અણનમ રહ્યો.

Nancy Shukal
Ranji Trophyમાં રમશે ગિલ, બુમરાહ અને રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ, BCCIનો મોટો નિર્ણય

Ranji Trophyમાં રમશે ગિલ, બુમરાહ અને રાહુલ જેવા સિનિયર ખેલાડીઓ, BCCIનો મોટો નિર્ણય

Ranji Trophy: 2026-27માં સિનિયર ભારતીય ખેલાડીઓ રણજી ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. એક ચોક્કસ કારણોસર BCCIએ સિનિયર ખેલાડીઓને રણજી ટ્રોફીમાં રમવા માટે કહ્યું છે.

Nancy Shukal