
Asian Games: ભારતીય શૂટર મોના અગ્રવાલે વિમેન્સ10 મીટર એર રાઈફલ SH1 ઈવેન્ટમાં દેશબંધુ અવની લેખાને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો.

Asian Games 2026: ભારતીય વિમેન્સ ટીમે 4x100 મીટર રિલે દોડમાં શાનદાર પ્રદર્શન કર્યું. ભારતે ગોલ્ડ મેડલ જીત્યો, આ ભારતનો છઠ્ઠો ગોલ્ડ મેડલ હતો. ભારતે વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો છે.

Asian Games 2026: ભારતના ગુલવીર સિંહે એશિયન ગેમ્સમાં પોતાનો ત્રીજો મેડલ જીત્યો. આ વખતે તેને પુરુષોની 5000 મીટર દોડની ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું.

Sarvesh Kushare: એશિયન ગેમ્સમાં ભારતીય એથ્લેટિક્સ માટે રવિવારનો દિવસ ખૂબ જ સારો રહ્યો. સર્વેશ કુશારેએ મેન્સ હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો. એન્સી સોજને વિમેન્સના લોન્ગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો.

Asian Games 2026 માં વિમેન્સ લોન્ગ જમ્પની ફાઈનલમાં ભારતની એન્સી સોજને 6.53 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો. એન્સી પાસે ગોલ્ડ જીતવાની તક હતી, પરંતુ ચીની ખેલાડીએ તેની આશાઓ પર

Asian Games 2026: તજિન્દરપાલ સિંહ તૂરે મેન્સના શોટ પુટમાં 20.64 મીટરના બેસ્ટ થ્રો સાથે ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. અંતિમ પ્રયાસમાં ફાઉલ થવાને કારણે તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો.

Asian Games 2026માં વિમેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની બીજી સેમીફાઈનલમાં ભારતે બાંગ્લાદેશને હરાવ્યું. આ સાથે ભારતીય વિમેન્સ ટીમ હવે ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગોલ્ડ મેડલ માટે શ્રીલંકા સામે ટક્કર થશે.

Dola Banerjee Sports Science: બે વખતની ઓલિમ્પિયન અને અર્જુન એવોર્ડ વિજેતા તીરંદાજ ડોલા બેનર્જીએ ભારતીય એથ્લીટ્સ માટે નાની ઉંમરથી જ સ્પોર્ટ્સ સાયન્સને ટ્રેનિંગનો હિસ્સો બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે....

કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું ગૌરવ વધારનાર પાવરલિફ્ટિંગ એથ્લીટ ઝંડુ કુમારના પ્રદર્શનથી તેમના કોચ રાજિન્દર સિંહ રેહલુએ ખુશી વ્યક્ત કરી છે. ઝંડુ કુમાર વર્ષ 2023થી SAI ગાંધીનગરમાં તાલીમ લઈ રહ્યા છે. કોચે જણાવ્યું કે ઝંડુની મહેનત, સમર્પણ અને SAI ગાંધીનગરના અનુકૂળ વાતાવરણને કારણે આ મોટી સિદ્ધિ હાંસલ થઈ છે.

વિનેશ ફોગાટે એશિયન ગેમ્સમાં ભાગ લેવા માટે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ટ્રાયલ્સમાં ભાગ લીધો હતો, પરંતુ વિનેશ એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી, અને પસંદગી ટ્રાયલ્સમાં મહિલાઓની 53 કિ.ગ્રા. સિરીઝની સેમિફાઇનલમાં હારી ગઈ. તેણીએ 53 કિ.ગ્રા. વર્ગમાં ભાગ લીધો હતો. તેણીએ હરિયાણાની જ્યોતિને 7-1 થી હરાવીને ટ્રાયલનો પહેલો રાઉન્ડ મોટા અંતરથી જીત્યો હતો.