
IPL 2027: IPL 2027 પહેલાં તમામ 10 ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરેલા ખેલાડીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. ધોની, મિચેલ સ્ટાર્ક અને જેકબ બેથેલ સહિત અનેક મોટા નામો બહાર થયા.

MS Dhoni: સંન્યાસ બાદ મહેન્દ્ર સિંહ ધોનીએ ફેવરિટ ગીત સાથે ક્રિકેટ કારકિર્દીનો વીડિયો શેર કર્યો. ‘ફેન્સે મને ખોટો સાબિત કર્યો’ કેપ્શને ફેન્સને ઈમોશનલ કર્યા.

MS Dhoni IPL Retirement: MS ધોની IPLમાંથી નિવૃત્તિ બાદ 2027થી ચેન્નાઈ સુપર કિંગ્સના ટીમ મેન્ટર તરીકે નવી જવાબદારી સંભાળશે. હવે તે ખેલાડી તરીકે રમતો જોવા મળશે નહીં.

Diwali 2026: એમએસ ધોનીથી અભિષેક શર્મા અને સચિન તેંડુલકર સુધીના ક્રિકેટર્સે પરિવાર સાથે દિવાળી ઉજવી. જુઓ સુરેશ રૈના અને શ્રેયસ ઐયરની ખાસ તસવીરો અને ફેસ્ટિવ લુક.

T20I Cricket: શ્રેયસ ઐયર હજુ સુધી T20I ક્રિકેટમાં કેપ્ટન તરીકે 500 રનનો આંકડો પાર કરી શક્યો નથી. તમને જણાવી દઈએ કે T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ભારતીય કેપ્ટન કોણ છે.