Get News Alerts

Never miss breaking news updates.

કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટ્રેક્ટર ચલાવી વાવણી કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Bhavnagar Jitu Vaghani: રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીનો અનોખો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિહોરની વાડીમાં ટ્રેક્ટર ચલાવીને ખેતરમાં વાવણી કરતા જોવા મળી રહ્યા છે.
Admin
AdminUpdated on: 06 Jul 2026 07:01 PM IST
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટ્રેક્ટર ચલાવી વાવણી કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલકૃષિમંત્રી જીતુ વાઘાણીએ ટ્રેક્ટર ચલાવી વાવણી કરી, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

Bhavnagar Jitu Vaghani: રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીનો અનોખો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ સિહોરની વાડીમાં ટ્રેક્ટર ચલાવીને ખેતરમાં વાવણી કરતા જોવા મળી રહ્યા છે. 

ખેડૂતપુત્ર તરીકે માટી સાથેનો પોતાનો અતૂટ સંબંધ દર્શાવતા તેમણે ધરતીમાતા અને ગૌમાતાના આશીર્વાદ સાથે ખેતીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતના અન્નદાતાઓને વંદન કરતાં જણાવ્યું કે, ડબલ એન્જિન સરકારની ખેડૂતલક્ષી નીતિઓના કારણે આજે ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ અને વિકાસનો નવો સૂર્યોદય થયો છે.

AUTHOR
Admin

Admin

Author details are not available.