લાંબા સમય બાદ વડોદરામાં કોરોનાની એન્ટ્રી, પેટલાદનો દર્દી SSG હોસ્પિટલમાં સારવાર હેઠળ
લાંબા સમય બાદ વડોદરામાં કોરોનાનો એક કેસ સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પેટલાદના એક દર્દીને કોરોના પોઝિટિવ આવતા તેને SSG હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ દર્દીની સ્થિતિ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે અને તબીબોની ટીમ તેની દેખરેખ રાખી રહી છે.
Rahul Desai

વડોદરા: લાંબા સમય બાદ વડોદરા શહેરમાં કોરોના કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. પેટલાદનો એક કોરોના પોઝિટિવ દર્દી હાલ વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, દર્દીની હાલત હાલ સામાન્ય છે અને તબીબોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ તંત્ર દ્વારા દર્દીની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
કોરોના કેસ સામે આવતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. વિભાગ દ્વારા સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.