
World Archery Para Series 2026: વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ના બીજા દિવસે ભારતીય પેરા તીરંદાજોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. શીતલ દેવી અને રાકેશ કુમારની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમે 1,400ના સંયુક્ત સ્કોર...

Haresh Ahir World Record: ગુજરાત પોલીસ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ગાંધીનગરના CCOE ખાતે પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હરેશ એલ. આહીરે સ્વિમિંગ ક્ષેત્રે પોતાની જ સિદ્ધિ તોડી નવો વર્લ્ડ...

વડોદરા: ગુજરાતની ગૌરવ સમાન વડોદરાની ક્રિકેટર યાસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડના ઐતિહાસિક લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ક્રિકેટમાં નવો ઇતિહાસ રચ્યો છે. યાસ્તિકાએ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. યાસ્તિકાએ 158 બોલમાં 14 ચોગ્ગાની મદદથી 113 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેની આ ઐતિહાસિક ઇનિંગ્સ બાદ વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ખુશીની લાગણી છવાઈ ગઈ...

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા લોકોના જીવનનો મહત્વનો ભાગ બની ગયું છે. પરંતુ સતત Instagram, Facebook અને અન્ય પ્લેટફોર્મ પર સમય પસાર કરવાની આદત ધીમે-ધીમે વ્યસનમાં ફેરવાઈ શકે છે. જો તમે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવા માંગતા હો, તો કેટલાક સરળ ઉપાયો તમારા માટે મદદરૂપ બની શકે છે.

ક્રિકેટમાં એક ઓવરમાં સામાન્ય રીતે વધુમાં વધુ 36 રન બની શકે છે, પરંતુ અફઘાનિસ્તાનના યુવા બેટ્સમેન સેદીકુલ્લાહએ આ માન્યતાને ખોટી સાબિત કરી દીધી હતી. માત્ર 21 વર્ષની ઉંમરે તેમણે એક જ ઓવરમાં 48 રન ફટકારીને વિશ્વ ક્રિકેટમાં અનોખો રેકોર્ડ બનાવ્યો હતો, જે આજે પણ અતૂટ છે.

માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસ—શૃંગાર, હાસ્ય, કરુણા, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત—ની અભિવ્યક્તિ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા બાદ આરુષીને હવે રાષ્ટ્રીય સ્તરે એવોર્ડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંશાપત્ર એનાયત કરવામાં આવ્યા છે.