
Sabarkantha News: બટાકાના હબ ગણાતા સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે બેવડી મુસીબતમાં મુકાયા છે. એક તરફ નહિવત વરસાદ અને ભૂગર્ભ જળ ઊંડા ઉતરતા પાણીની અછત સર્જાઈ છે.

Surat : શહેરના ઉધના વિસ્તારમાં પાણીની સમસ્યાને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વિવિધ સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પાણી પુરવઠાની સમસ્યાથી પરેશાન 50થી વધુ રહેવાસીઓએ ઉધના ઝોન-એ કચેરીનો

Rajkot : રાજકોટ શહેરમાં સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી અને ન્યારી ડેમમાં ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ શહેરના લોકોને આગામી 6 દિવસ સુધી પાણીકાપ રહેશે.

રાજકોટ શહેરમાં 16થી 21 સપ્ટેમ્બર દરમિયાન તબક્કાવાર પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છ દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાવાનો હોવાથી નાગરિકોને પાણીની વ્યવસ્થા અગાઉથી કરી રાખવા જણાવાયું છે.