Get News Alerts

Never miss breaking news updates.

ભરચોમાસે રાજકોટમાં પાણીકાપ, 16થી 21 સપ્ટેમ્બર સુધી 18 વોર્ડમાં અસર, જુઓ Video

રાજકોટ શહેરમાં 16થી 21 સપ્ટેમ્બર દરમિયાન તબક્કાવાર પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં છ દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાવાનો હોવાથી નાગરિકોને પાણીની વ્યવસ્થા અગાઉથી કરી રાખવા જણાવાયું છે.
Vivek Shah
Vivek ShahUpdated on: 16 Sep 2026 02:34 PM IST

પાણીકાપનો સમયગાળો 16 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધીનો રાખવામાં આવ્યો છે. આ દરમિયાન રાજકોટ શહેરના ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ દિવસે પાણી પુરવઠો બંધ અથવા પ્રભાવિત રહેશે. અહેવાલ મુજબ શરૂઆતના દિવસોમાં સામાકાંઠા વિસ્તાર તેમજ ઈસ્ટ ઝોનના કેટલાક વોર્ડમાં પાણીકાપની અસર રહેશે. ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારોમાં પણ તબક્કાવાર પાણી વિતરણ ખોરવાશે.

AUTHOR
Vivek Shah

Vivek Shah

વિવેક શાહ ગ્રોથ નાઉ ન્યૂઝમાં Senior Assignment Editor તરીકે કામ કરે છે. ક્રાઇમ હોય કે ઘટના, મૂળમાં ઉતરીને રિપોર્ટિંગ કરવાની આદતે તેમણે અલગ ઓળખ બનાવી છે.. તેમના દ્વારા લખાતી પોલીસ પંચાત સ્પેશયલ કોલમ ખાસ વંચાય છે.. 11 વર્ષનો બોહળો અનુભવ તેમણે મોટા નેટવર્કની વિવિધ ચેનલ્સ સાથે કામ કરીને કેળવ્યો છે