
Surat Bus Fire: શહેરમાં સિટી બસમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. સહારા દરવાજા પાસે બ્રિજ નીચે પસાર થઈ રહેલી SMCની સિટી બસમાં અચાનક આગ ફાટી નીકળી.

Surat Mahila Flat Rescue : સુરતના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં કપડાં સુકવવા માટે ટેરેસ પર ગયેલી 48 વર્ષીય મહિલા કોઈક કારણસર નીચે પટકાઈ હતી.

Surat Gas Cylinder Blast: સુરત શહેરના રાંદેર વિસ્તારમાં આવેલા પાયક વાડમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે.

Surat Fire News: સુરત શહેરના સિંગણપોર વિસ્તારમાં ઓનલાઈન પ્રોડક્ટના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતના પાલ વિસ્તારમાં આવેલા વિશાલ આર્કેડ શોપિંગ કોમ્પ્લેક્સમાં એક યુવક ચોથા માળે ફસાઈ જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સફાઈ દરમિયાન મુશ્કેલીમાં મુકાયેલા યુવકને બચાવવા ફાયર વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી અડધા કલાકની જહેમત બાદ તેને સહીસલામત નીચે ઉતાર્યો હતો.